Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 573
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૦ આ શૈલીની કેટલીક હસ્તપ્રતોની લેખનપધ્ધતિ પણ આકર્ષક બની રહી છે. લહિયાઓ અને લેખનકાર્યમાં ચિત્રશૈલીનો ઉપયોગ કરતાં હસ્તપ્રતોના મધ્યમાં સ્વસ્તિક, કમળ, છત્ર વગેરે આકારો સ્વતઃ ઉપસી આવેલ જોવા મળે છે. આમ ભારતીય ચિત્રકળાના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરનાર પશ્ચિમ ભારતીય કળાનું જન્મદાત્રી સ્થળ હોવાનું શ્રેય આનર્તભૂમિના શિરે જાય છે. આ ચિત્રશૈલીના પ્રદાનની નોંધ લેતાં સુપ્રસિદ્ધ કલામર્મજ્ઞ સ્ટેલા ક્રામરિચના શબ્દો દૃષ્ટવ્ય છે. “While it had lasted for half a millenium the western indian school of svetambara jaina Painting was the most acute creation of pictorial form in India.... To the surging plenitude of embodied form of classical Indian painting, as in Ajanta, the western Indian school holds up it stark planar brilliance, motionless, while shot across by frenzied gestures whose agitation wants to be measured against the never closing eyes on figures and the saturated ground of eternity." ૧. ૨. ૩. ૪. ૫. ૬. Sandesara B.J. Literary circle of mahamatya Vastupal and its contribution to sanskrit literature. Bombay : Bhartiya Vidya Bhavan, 1953. P. 39 નવાબ, સારાભાઇ. જૈન ચિત્રકલ્પદ્રુમ, અમદાવાદઃ લેખક, ૧૯૩૬, પૃ. ૪૦ મજમુંદાર, મંજુલાલ ૨. સાંસ્કૃતિક ગુજરાતના ઇતિહાસની અમૃતાક્ષરી, પૃ. ૧૪૨ નવાબ. સંદર્ભ ૭, પૃ. ૧૨ ૯. ૧૦. શાહ, ઉમાકાન્ત. સોળમા સૈકાની ગુજરાતી ચિત્ર-શૈલી. સ્વાધ્યાય, પુસ્તક ૭, અંક ૧, પૃ. ૫૭ ૧૧. ગૈરોના, વાચસ્પતિ, ભારતીય ચિત્રના. વિલ્હી : ચૌલુવા સંસ્કૃત પ્રતિષ્ઠાન, ૨૧૬૦ રૃ. રૂબ ૧૨. નવાબ. સંદર્ભ ૭, પૃ. ૩૬ ૧૩. એજન પૃ. ૪૧ ૭. પાદટીપ જોશી, ઉમાશંકર, પુરાણોમાં ગુજરાત રૃ. ૩૭ ગુજરાતી વિશ્વકોશ, ખંડ ૨ પૃ. ૩૬ જોશી, સંદર્ભ ૧, પૃ. ૩૯ આચાર્ય, ગિ.વ. ગુજરાતના અભિલેખો, ખંડ-૧, પૃ. ૮ પરીખ, રસિકલાલ છો. સંપા. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ખંડ ૪, અમદાવાદઃ ભો.જે. વિદ્યાભવન, પૃ. ૫૨૮ ..

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582