________________
યુગે યુગે પાટણની પ્રભુતા
અને મંદિરનું નામ ૨૧૭ શ્રી બહુચરાજી માતાનું મંદિર ૨૧૮ શ્રી સધી માતાનું મંદિર ૨૧૯ શ્રી બાલકૃષ્ણ ભગવાનનું મંદિર
સ્થળ
રાજકાવાડો, ચરખા શેરી રાજકાવાડો, કાલીબજાર, રાવળ વાસ
ત્રણ દરવાજા, ઘીકાંટા
પાટણ શહેરમાં બીરાજતા દેવી-દેવતાઓ (કોટની બહાર)
અને મંદિરનું નામ
૧ શ્રી રંગીલા હનુમાનનું મંદિર ૨ |શ્રી જૂની કાલીકા માતાનું મંદિર
૩ શ્રી નવી કાલીકા માતાનું મંદિર
૪ શ્રી જસમા માતાનું મંદિર
૫ શ્રી કરંડીયા વીર દાદાનું મંદિર ૬ શ્રી સિધ્ધેશ્વર મહાદેવનું મંદિર (રામનીવાડી) ૭ શ્રી શ્રી વડેશ્વરમહાદેવનું મંદિર
૮ શ્રી શંકર મહાદેવનું મંદિર
૯ શ્રી ગૌકરણેશ્વર મહાદેવ ૧૦ શ્રી સિદ્ધનાથ મહાદેવનું મંદિર
૧૧ શ્રી કાળ ભેરવનું મંદિર
૧૨ |શ્રી સાચલા વીરનું મંદિર ૧૩ શ્રી દશા માતાનું મંદિર ૧૪ શ્રી છબીલા હનુમાનનું મંદિર ૧૫ શ્રી છેલ હનુમાનનું મંદિર
૧૬ શ્રી શીતળા માતાનું મંદિર ૧૭ શ્રી જાળેશ્વર મહાદેવનું મંદિર
૧૮ શ્રી લાલેશ્વર મહાદેવનું મંદિર
૧૯ શ્રી નકલંગ ભગવાનનું મંદિર ૨૦ શ્રી મહાકાળનું મંદિર
૨૧ શ્રી હરિહર મહાદેવનું મંદિર ૨૨ શ્રી કટારીઆ હનુમાનનું મંદિર ૨૩ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવનું મંદિર
૪૯૫
સ્થળ
કનસડા દરવાજા સામે
કનસાડા દરવાજા બહાર, રાણકી વાવ જવાના રસ્તા ઉપર કનસાડા દરવાજા બહાર, રાણકી વાવ જવાના રસ્તા ઉપર કનસાડા દરવાજા બહાર, સહસ્રલિંગ તળાવ જવાના રોડ પાસે કનસાડા દરવાજા બહાર, જસમા માતાના મંદિરથી આગળ ફાટીપાળ દરવાજા બહાર, સરસ્વતી નદી નજીક, રામનીવાડી ફાટીપાળ દરવાજા બહાર, સાળવી સમાજની વાડી, અઘારા દરવાજા બહાર, હિન્દુ સ્મશાન ભૂમી અઘારા દરવાજા બહાર, જૈન સ્મશાન ભૂમી કોઠા કૂઇ દરવાજા બહાર
કોઠા કૂઇ દરવાજા બહાર, સિદ્ધનાથ મહાદેવ પાછળ કોઠા સૂઇ દરવાજા બહાર,
કોઠા કૂઇ દરવાજા બહાર, સિદ્ધનાથ મહાદેવ છીંડીયા દરવાજા બહાર, દેરાણી જેઠાણીના કૂવા પાસે છીંડીયા દરવાજા બહાર, દેરાણી જેઠાણીના કૂવા પાસે છીંડીયા દરવાજા બહાર
જાળેશ્વર (પાલડી) સાગોડીયા, જાળેશ્વર મહાદેવ પાસે
સાગોડીયા, જાળેશ્વર મહાદેવ પાસે
સાગોડીયા, જાળેશ્વર મહાદેવ પાસે માતરવાડી, હરિહર મહાદેવ માતરવાડી, હરિહર મહાદેવની બહાર મેદાનમાં માતરવાડી, હરિહર મહાદેવની બહાર મેદાનમાં