________________
૩૬૦
હવે પાંચ શ્લોકોથી વિશેષ વિધિ કહે છે—
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
३१९ सोऽथावश्यकयोगानां भङ्गे मृत्योरथागमे
1
ત્વા સંખેવનામાવો, પ્રતિપદ્ય = સંયમમ્ ॥ શ્૪૮ ॥ ३२० जन्मदीक्षाज्ञानमोक्ष - स्थानेषु श्रीमदर्हताम्
1
1
तदभावे गृहेऽरण्ये, स्थण्डिले जन्तुवर्जिते ॥ १४९ ॥ ३२१ त्यक्त्वा चतुर्विधाऽऽहारं, नमस्कारपरायणः आराधनां विधायोच्चैश्चतुः शरणामाश्रितः ३२२ इहलोके परलोके, जीविते मरणे तथा
|| ૬૦ ॥
I
ત્યવત્વાડાંમાં, નિદ્રાનું વ્ર, સમાધિસુધયોક્ષિતઃ ॥ ૨ ॥ ३२३ परीषहोपसर्गेभ्यो निर्भीको जिनभक्तिभाक्
I
प्रतिपद्येत मरण-मानन्दः श्रावको यथाः ॥ ૨ ॥ અર્થ : હવે મરણ સમયની આરાધના કેવી રીતે સાધવી તેને પાંચ શ્લોકોથી જણાવે છે
હવે (તે શ્રાવક) સંયમાદિ આવશ્યક યોગોના ભંગરૂપ (અશક્તિ) અને મૃત્યુના આગમનરૂપ બે હેતુથી પ્રારંભમાં સંલેખના સહ સંયમનો સ્વીકાર કરીને શ્રી તીર્થંકર પરમાત્માઓનો જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકની ભૂમિમાં. તેના અભાવમાં ઘરમાં અથવા જંગલમાં અશનાદિ ચારેય આહારને ત્યજીને નમસ્કારના સ્મરણમાં ઉત્તમ કોટિની આરાધના કરીને ચાર શરણને સ્વીકારનારો, આલોક-પરલોકજીવન અને મરણની આશંસા (ઈચ્છા)નો ત્યાગ કરીને સમાધિરૂપ અમૃતથી સિંચાયેલો પરિષહો અને ઉપસર્ગોથી નિર્ભય અને જિનભક્તિમાં પરાયણ એવો શ્રાવક ‘આનંદ’ નામના શ્રમણોપાસકની જેમ સમાધિમરણને સાધે - પ્રાપ્ત કરે ॥ ૧૪૮-૧૪૯-૧૫૦-૧૫૧-૧૫૨ ||
=
ટીકાર્થ : સંલેખનાના કરણો તે શ્રાવક અવશ્ય કરવા યોગ્ય યોગો અર્થાત્ સંયમ-વ્યાપારો તે શરીરની શક્તિ ન હોવાથી તેનો ભંગ થાય તે એક કારણ બીજું મૃત્યુ સમય પ્રાપ્ત થયો હોવાથી સંલેખના કરવી. અર્થાત્ શરી૨ અને કષાયો પાતળા કરવા તે સંલેખના તેમાં શરીર-સંલેખના તે કહેવાય. જેમાં ક્રમસર
ભોજનનો ત્યાગ કરવામાં આવે. કષાય સંલેખના એટલે ક્રોધાદિ કષાયોનો પરિહાર કરવો. તેમાં પ્રથમ
શરીર-સંલેખનાનું આ કારણ શરીરની સંલેખના એટલે પાતળું કરવું – શરીરની સંલેખના કરવામાં ન આવે તો, અકસ્માત ધાતુઓનો ક્ષોભ થવાથી છેલ્લાં સમયમાં શરીરધારી જીવોને આર્તધ્યાન થઈ જાય (પંચવસ્તુ -૧૫૦૭)
બીજી કષાય- સંલેખનાનું વળી આ કારણ સમજવું કે (વ્યવહાર ભાષ્ય ૧૦/૪૬૩) “તે તપશ્ચર્યા કરીને શરીર કૃશ કરી નાંખ્યું તેની પ્રશંસા હું કરતો નથી. આ તારી આંગળી શા કારણે ભાંગી ગઈ તે સમજ ! માટે ભાવ-સંલેખના કર, અનશન કરવાની ઉતાવળ ન કર' એ વિગેરે વિસ્તારથી કહ્યું. યથાઔચિત્યથી સંયમ પણ અંગીકાર કરે” તેમાં આ સમાચારી સમજવી. શ્રાવક સમગ્ર શ્રાવક-ધર્મના ઉદ્યાપન માટે જ જાણે હોય તેમ છેવટે સંયમ અંગીકાર કરે. તેવા શ્રાવકને અંતે કહે છે કે સંયમ ધર્મના બાકી રહેલ ધર્મસ્વરૂપ સંલેખના‘ અંગીકાર કરવી યોગ્ય છે જે માટે કહેલું છે કે સંસ્નેહા ૩ અંતે, ન નિોમા નેળ