________________
પાંચમો પ્રકાશ, શ્લો.૬૪-૭૪
૪૬૫
એટલે ૧૦-૧૧-૧૨ સૂર્યનાડીમાં, ૧૩-૧૪-૧૫ ચંદ્રનાડીમાં પવન સૂર્યોદય-સમયે વહન થશે. અંધારિયા પક્ષમાં પ્રથમ ૧-૨-૩ સૂર્યનાડીમાં પવન ચાલુ વહે છે. પછીના ૪-૫-૬ ત્રણ દિવસ ચંદ્રનાડીમાં તેવી રીતે અમાવાસ્યા-પર્યંત ક્રમસર ચાલુ વહે છે.
આ વાયુનું વહન આખા દિવસનું ન સમજવું, પરંતુ સૂર્યોદય-સમય માટે છે. પછી તો અઢી અઢી ઘડીએ ચંદ્રનાડીમાં અને સૂર્યનાડીમાં પલટાયા કરે. કહેલા નિયમમાં ફેરફાર થાય તો તેનું ફલ અશુભ દુઃખદાયક સમજવું.
|| ૬૭-૬૮-૬૯ ||
५३२
આ ક્રમમાં ફેરફાર કે પલટો થાય, તો તેના ફળ માટે બે શ્લોકો કહે છેत्रीन् पक्षानन्यथात्वेऽस्य, मासषट्केन पञ्चता पक्षद्वयं विपर्यासेऽभीष्टबन्धुविपद् भवेत्
५३३
1
भवेत् तु दारुणो व्याधिरेकं पक्षं विपर्यये द्वित्र्याद्यहर्विपर्यासे, कलहादिकमुद्दिशेत्
।। ૭ ।
ટીકાર્થ ઃ- પૂર્વે કહેલ ચંદ્ર-સૂર્યનાડીનો ફેરફાર ત્રણ પખવાડિયા સુધી ચાલુ રહે, તો તે છ મહિનામાં મૃત્યુ પામે. બે પખવાડિયા વિપરીત ચાલે તો, સ્નેહ-બંધુને આપત્તિ આવે. એક પખવાડિયું તેમ ચાલે તો, ભયંકર વ્યાધિ ઉત્પન્ન થાય અને જો બે ત્રણ દિવસ વિપરીત ચાલે તો, લહ-ક્લેશાદિ પેદા થાય. ॥ ૭૦-૭૧ ॥
તથા -
५३४
I
।। ૧૨ ।।
ટીકાર્થઃ- આખો દિવસ અને રાત્રિ સૂર્યનાડીમાં જ પવન ચાલુ રહે તો ત્રણ વરસમાં મરણ થાય. તે પ્રમાણે બે રાત્રિ-દિવસ પવન સતત પવન રહે તો બે વર્ષે મરણ થાય અને આખા ત્રણ રાત્રિ-દિવસ ચાલુ રહે તો, એક વર્ષે મરણ થાય અને જો ચંદ્રનાડીમાં તેટલો વખત પવન ચાલુ રહે તો, રોગ ઉત્પન્ન થાય. II ૭૨ ॥
તથા -
एकं द्वे त्रीण्यहोरात्राण्यर्क एव मरुद् वहन् वर्षैस्त्रिभिर्द्वाभ्यामेकेनाऽन्तायेन्दौ रुजे पुनः
५३५
1
|| ૭૦ ॥
।
मासमेकं वावेव, वहन् वायुर्विनिर्दिशेत् अहोरात्रावधिं मृत्युं, शशाङ्के तु धनक्षयम्
॥ ૭૨ ॥
ટીકાર્થ ઃ- એક મહિના સુધી સૂર્યનાડીમાં જ પવન ચાલ્યા કરે તો, એક દિવસ-રાત્રિમાં તેનું મૃત્યુ થાય, તેટલો જ વખત ચંદ્રનાડીમાં પવન વહેવાનો ચાલુ રહે તો ધન-નાશ થાય. II ૭૩ |
તથા -
५३६
वास्त्रिमार्गगः शंसेत्, मध्याह्नात् परतो मृतिम्
दशाहं तु द्विमार्गस्थः, संक्रान्तौ मरणं दिशेत्
I
|| ૭૪ ।।
ટીકાર્થ :- ઈડા, પિંગલા અને સુષુમ્યા એ ત્રણે નાડીમાં જો પવન સાથે ચાલે તો બે પહોર પછી મૃત્યુ થાય. ઈંડા અને પિંગલા બંને નાડીમાં સાથે ચાલે તો, દસ દિવસમાં મરણ થાય. ॥ ૭૪ ॥
તથા -