Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 521
________________ ४७० ५६१ તથા - I ।। ૧૧ । ટીકાર્થ :- તે જ પ્રમાણે તે૨ દિવસ સુધી સૂર્યનાડીમાં સતત પવન ચાલુ રહે, તો પાંચસો છોત્તેર દિવસ જીવે, છસો અડતાલીશમાંથી ત્રણ ચોવીશી=૭૨ ઘટાડવાથી આટલી સંખ્યા બાકી રહે. ॥ ૯૯ ॥ ५६२ t चतुर्दश दिनान्येवं, प्रवाहिणि समीरणे अशीत्यभ्यधिकं जीवेद्, अह्नां शतचतुष्टयम् || શ્૦૦ || ટીકાર્થ :- તે જ પ્રમાણે ચૌદ દિવસ પવન ચાલુ રહે, તો ચારસો એંશી દિવસ જીવે. છસો અડતાળીશમાંથી ચાર ચોવીશી=૯૬ બાદ કરવાથી આટલી સંખ્યા બાકી રહે. ।। ૧૦૦ તથા - ५६३ त्रयोदश दिनान्यर्क - नाडीचारिणि मारुते जीवेत् पञ्चशतीमह्नां षट्सप्ततिदिनाधिकाम् ५६४ तथा पंचदशाहानि यावद् वहति मारुते जीवेत् षष्टिदिनोपेतं, दिवसानां शतत्रयम् ' ||‰‰ ॥ : ટીકાર્થ ઃ- તે પ્રમાણે પંદ૨ દિવસ સુધી પવન ચાલુ રહે, તો ત્રણસો સાઠ દિવસ તે જીવે. ચારસો એંશીમાંથી પાંચમી ચોવીશી ઓછી કરતાં એટલે એકસો વીશ દિવસ બાદ કરતાં તેટલી સંખ્યા આવે. II ૧૦૧ || તથા - યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ५६६ एकद्वित्रिचतुः पञ्च- द्वादशाहक्रमक्षात् षोडशाद्यानि पञ्चाहान्यत्र शोध्यानि तद् यथा ' ॥ ધ્ર્ ॥ ટીકાર્થ :- સોળથી માંડી પાંચ દિવસ પર્યંત સૂર્યનાડીમાં પવન ચાલે, તો અર્થાત્ સોળ, સત્તર, અઢાર, ઓગણીશ અને વીશ દિવસ સુધી એક સૂર્યનાડીમાં પવન સતત ચાલ્યા કરે, તો ત્રણસેં સાઠ દિવસોમાંથી એક દિવસે એક બા૨, બીજે દિવસે બે બાર, ત્રીજા દિવસે ત્રણ બાર, ચોથા દિવસે ચાર વખત બાર અર્થાત્ ૧૨૪૪=૪૮ અને પાંચમા દિવસે પાંચ વખત બાર (૫૪૧૨=૪૦) એમ ક્રમસ૨ બાદ કરતાં બાકી રહેલા દિવસો સુધી તે જીવે. ।। ૧૦૨ ॥ તે હવે સમજાવે છે ५६५ 1 प्रवहत्येकनासायां, षोडशाहानि मारुते जीवेत् सहाष्टचत्वारिंशतं दिनशतत्रयीम् ॥ ૬૦૨ ॥ -- ટીકાર્થ :- લાગલગાટ સોળ દિવસ સુધી પિંગલા કે ગમે તે એક નાસિકામાં પવન વહ્યા કરે, તો તે ત્રણસો અડતાલીશ દિવસ જીવે. ૩૬૦માંથી એક બા૨-૧૨ બાદ કરતાં તેટલી સંખ્યા આવે. ॥ ૧૦૩ || તથા - वहमाने तथा सप्तदशाहानि समीरणे अह्नां शतत्रये मृत्युश्चतुर्विंशतिसंयुते || ૬૦૪ ॥ ટીકાર્ય :- તે જ પ્રમાણે સત્તર દિવસ એક નાડીમાં પવન વહેતો રહે, તો ત્રણસેં ચોવીશ દિવસ તે જીવતો રહે. ૩૪૮માંથી બે બાર–૨૪ બાદ કરતાં તેટલા જ રહે. ।। ૧૦૪ ।।

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618