Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 530
________________ पांयमो प्राश, श्लो. १४७ - १६२ ६१६ તો ટીકાર્થ :- જો નાસિકા વાંકી થઈ જાય, બે આંખો ગોળ બની જાય, બે કાન પોતાના સ્થાનથી ભ્રષ્ટ થાય, यार महिने मृत्यु थाय. ॥ १५४ ॥ तथा - ६१७ I ।। १५५ ॥ ટીકાર્થ :- જો સ્વપ્રમાં કાળા અને કાળા પરિવારવાળા લોહદંડ ધારણ કરનાર માણસને દેખે, તો ત્રણ મહિને मृत्युथाय ॥ १५५ ॥ तथा - ६१८ ६१९ ६२० 1 ।। १५६ ।। 1 ।। १५७ ।। ટીકાર્થ :- જો ચંદ્રમાને ઉષ્ણ, સૂર્યને શીતળ, પૃથ્વી અને સૂર્યમંડલમાં છિદ્રો જુએ, જીભને કાળી, મુખને લાલકમળ સરખું દેખે, તાળવું કંપે, મનમાં અતિશોક થાય, શરીરના વર્ણો અનેક જાતના થયા કરે અને અકસ્માત્ नाभिथी हेडडी उत्पन्न थाय. खावा लक्षावाणानुं जे महिनामां मृत्यु थाय ॥ १५६-१५७॥ तथा - ६२१ वक्रीभवति नासा चेद्, वर्तुलीभवतो दृशौ 1 स्वस्थानाद् भ्रश्यतः कर्णौ, चतुर्मास्यां तदा मृतिः ।। १५४ ।। ६२२ ६२३ कृष्णं कृष्णपरीवारं, लोहदण्डधरं नरम् यदा स्वप्ने निरीक्षेत मृत्युर्मासैस्त्रिभिस्तदा ६२४ इन्दुमुष्णं रविं शीतं, छिद्रं भूमौ वावपि जिह्वां श्यामां मुखं कोकनदाभं च यदेक्षते तालुकम्पो मनः शोको, वर्णोऽङ्गोऽनेकधा यदा नाभेश्चास्मिकी हिक्का, मृत्युर्मासद्वयात् तदा ४७७ ।। १५९ ।। जिह्वा नास्वादमादत्ते, मुहुः स्खलति भाषणे श्रोत्रे न शृणुतः शब्द, गन्धं वेत्ति न नासिका स्पन्देते नयने नित्यं दृष्टवस्तुन्यपि भ्रमः नक्तमिद्रधनुः पश्येत्, तथोल्कापतनं दिवा न च्छायामात्मनः पश्येद्, दर्पणे सलिलेऽपि वा अनब्दां विद्युतं पश्येत्, शिरोऽकस्मादपि ज्वलेत् ॥ १६० ॥ हंस - काक- मयूराणां, पश्येच्च क्वापि संहतिम् शीतोष्ण - खर- मृद्वादेरपि, स्पर्शं न वेत्ति च 1 1 ।। १६१ ।। अमीषां लक्ष्मणां मध्याद्, यदैकमपि दृश्यते जन्तोर्भवति मासेन, तदा मृत्युर्न संशयः I ।। १५८ ।। 1 ।। १६२ ।। ટીકાર્થ :- જો જીભ સ્વાદ જાણી શકે નહિં, બોલતાં બોલતાં વારંવાર સ્ખલના થાય, કાન શબ્દ ન સાંભળે, નાસિકા ગંધ ન પારખે, નિરંતર નેત્રો ફરક્યા કરે, દેખેલી વસ્તુમાં પણ ભ્રમ થાય, ,રાત્રે ઈન્દ્રધનુષ્ય દેખે, દિવસે ઉલ્કા પડતી દેખે, દર્પણમાં કે પાણીમાં પોતાનું પ્રતિબિંબ ન દેખે, વાદળા વગરની વિજળી દેખે, અકસ્માત મસ્તક

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618