________________
૫૩૬
એ જ હકીકત ત્રણ આર્યાથી કહે છે
|--
९४५
९४६
९४७
९४९
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
श्रीमानचिन्त्यवीर्यः, शरीरयोगेऽथ बादरे स्थित्वा अचिरादेव हि निरुणद्धि, बादरौ वाङ्मनसयोगौ सूक्ष्मेण काययोगेन, काययोगं स बादरं रुन्ध्यात् तस्मिन् अनिरुद्धे सति, शक्यो रोद्धुं न सूक्ष्मतनुयोगः ॥ ५४ ॥
1
वचन- मनोयोगयुगं, सूक्ष्मं निरुणद्धि सूक्ष्मात् तनुयोगात् । विदधाति ततो ध्यानं, सूक्ष्मक्रियमसूक्ष्मतनुयोगम्
तदनन्तरं समुत्सन्न-क्रियमाविर्भवेदयोगस्य अस्यान्ते क्षीयन्ते, त्वघातिकर्माणि चत्वारि
ટીકાર્ય :- કેવલજ્ઞાનાદિક લક્ષ્મીવાળા અને અચિત્ત્વ શક્તિવાળા તે યોગી બાદ કાયયોગમાં રહેલા બાદર વચન અને મનોયોગો ઘણા અલ્પકાળમાં રોકે છે. પછી સૂક્ષ્મ કાયયોગથી બાદર કાયયોગને રોકે, બાદર તનુયોગ રોકાયા સિવાય સૂક્ષ્મતત્તુયોગ રોકી શકાતો નથી, પછી સૂક્ષ્મ તનુયોગથી સૂક્ષ્મ વચન અને મનોયોગો રોકે છે. ત્યાર પછી સૂક્ષ્મ તનુયોગ વગરનું સૂક્ષ્મ ક્રિયા અનિવર્તિ નામનું ધ્યાન કરે છે. સમુચ્છિન્ન-ક્રિય એવું તેનું બીજું નામ પણ કહેલું છે. II ૫૩-૫૪-૫૫
९४८
लघुवर्णपञ्चकोगिरण-तुल्यकालमवाप्य शैलेशीम् क्षपयति युगपत् परितो, वेद्यायुर्नाम - गोत्राणि
1
" કરૈ ॥
॥ ૧ ॥
औदारिक-तैजस-कार्मणानि संसारमूलकरणानि
हित्वेह ऋजुश्रेण्या, समयेनैकेन याति लोकान्तम्
॥ ૬ ॥
।।
૭ ।।
ટીકાર્થ :- ત્યા૨ે પછી અયોગીને સમુત્સન્નક્રિય પ્રગટ થાય છે – એટલે સર્વ ક્રિયા બંધ થાય છે. આના અંતમાં ચાર અઘાતિ કર્મોનો ક્ષય થાય છે. ત્યાર પછી ‘ઞ ર્ ૩ ઋતૃ’ એ પાંચ હ્રસ્વાક્ષર બોલાય, તેટલો કાળ તે ટકે છે. મેરુ પર્વત સ૨ખી સ્થિર અવસ્થા પામીને એકી સામટા વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચારે કર્મો ખપાવી નાખે છે. II ૫૬-૫૭ ||
ત્યાર પછી --
९५०
1
॥ ૧૮ ॥ ટીકાર્થ :- સંસા૨ના મૂળ કારણભૂત ઔદારિક, તૈજસ અને કાર્યણ લક્ષણ શરીરોનો ત્યાગ કરીને વિગ્રહ વગરની એક ઋજુશ્રેણીથી બીજા આકાશ-પ્રદેશનો સ્પર્શ કર્યા સિવાય એક જ સમયમાં એટલે કે બીજા સમયનો પણ સ્પર્શ કર્યા સિવાય લોકના છેડે રહેલા સિદ્ધક્ષેત્રમાં સાકાર ઉપયોગ-સહિત જાય છે. કહેલું છે કે “આ પૃથ્વીતલ પર છેલ્લા શરીરનો ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધિ પામે છે. (આ.નિ.૯૫૯) | ૫૮ ।
શંકા કરી કે, જીવ ઉપર જતાં લોકાન્તની ઉપર આગળ કેમ જતો નથી ? અગર દેહ ત્યાગની ભૂમિની નીચે કે તિર્કો કેમ જતો નથી, તે કહે છે –
९५१
नोर्ध्वमुपग्रहविरहाद्, अधोऽपि वा नैव गौरवाभावात् । योगप्रयोगविगमात् न तिर्यगपि तस्य गतिरस्ति
|| ૧૨ |