Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 589
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૫૩૮ છે. || ૬૧ || એ પ્રમાણે ૫૨માર્હત શ્રી કુમારપાળ ભૂપાલને સાંભળવાની ઈચ્છા થવાથી આ. શ્રી હેમચન્દ્રસૂરિએ રચેલ, જેને ‘અધ્યાત્મોપનિષદ્’ નામનો પટ્ટબંધ થયો છે, તે યોગશાસ્ત્રને વિષે પોતે જ રચેલ વિવરણના અગીઆરમા પ્રકાશનો આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ સંવત-૨૦૨૨, પ્રથમ શ્રાવણ શુદિ છઠ અને શનિવાર, તા. ૨૩-૭-૬૬ના દિવસે મુંબઈ, પાયધુની નમિનાથજીના ઉપાશ્રય મધ્યે પૂર્ણ કર્યો.

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618