Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 593
________________ ૫૪૨ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ९७० प्राणायामप्रभृति-क्लेशपरित्यागतस्ततो योगी । उपदेशं प्राप्य गुरोः, आत्माभ्यासे रतिं कुर्यात् ॥ १७ ॥ ટીકાર્થ:- પ્રાણાયામ વગેરે ક્લેશનો ત્યાગ કરીને યોગી ગુરુનો ઉપદેશ પામી આત્મસ્વરૂપ સમજવાના अभ्यासमा लासवाणो थाय. ॥१७॥ पछी -- ९७१ वचन-मन:-कायानां, क्षोभं यत्नेन वर्जयेत् शान्तः । रसभाण्डमिवात्मानं, सुनिश्चलं धारयेत् नित्यम् ॥ १८ ॥ ९७२ औदासीन्यपरायण-वृत्तिः किञ्चिदपि चिन्तयेन्नैव । यत् सङ्कल्पाकुलितं चित्तं नासादयेत् स्थैर्यम् ॥ १९ ॥ ટીકાર્થ - મન, વચન અને કાયાનો ક્ષોભ (ચંચળતા) પ્રયત્નપૂર્વક છોડીને, પ્રવાહી રસભરેલા ભાજન માફક, આત્માને સ્થિર અને શાંત બનાવી હંમેશાં અતિ નિશ્ચલપણે ધારી રાખવો. બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીનભાવપરાયણ યોગીએ એવા પ્રકારની કોઈ વિચારણા ન કરવી કે જેનાથી સંકલ્પ-વિકલ્પથી આકુળ-વ્યાકુળ બનેલું यित्त स्थैर्य नपामे. ।। १८-१८॥ વ્યતિરેક એટલે ઉલટાવીને કહે છે -- ९७३ यावत् प्रयत्नलेशो, यावत् सङ्कल्पकल्पना काऽपि । तावन्न लयस्यापि, प्राप्तिस्तत्त्वस्य कातु कथा ? ॥ २० ॥ ટીકાર્ય - જ્યાં સુધી યોગવિષયક કોઈપણ પ્રયત્ન છે અને જ્યાં સુધી કોઈ સંકલ્પવાળી કલ્પના ચાલુ છે, ત્યાં सुधी दयनी प्रतियता नथी, तो पछी तत्पनी था तो ज्यांची डोय ? ।। २० ।। ઔદાસીન્યનું ફલ કહે છે – ९७४ यदिदं तदिति न वक्तुं, साक्षाद् गुरुणाऽपि हन्त ! शक्येत । औदासीन्यपरस्य, प्रकाशते तत् स्वयं तत्त्वम् ॥ २१ ॥ ટીકાર્થ :- “આ પરમાત્મ તત્ત્વ છે' એમ સાક્ષાત્ ગુરુ પણ કહેવા સમર્થ નથી, તે પરમતત્ત્વ પરમાત્મતત્ત્વ ઔદાસીન્યમાં તલ્લીન બનેલા યોગીને આપમેળે પ્રગટ થાય છે. || ૨૧ // ઉદાસીનતામાં રહેવાથી પરમતત્ત્વમાં લીન થવાય અને ઉન્મનીભાવ પ્રાપ્ત થાય, તે ચાર શ્લોકોના કલાપકથી 53 छ -- एकान्तेऽतिपवित्रे, रम्ये देशे सदा सुखासीनः आ-चरणाग्रशिखाग्रात्, शिथिलीभूताखिलावयवः ॥ २२ ॥ ९७६ रूपं कान्तं पश्यन्नपि, शृण्वन्नपि गिरं कलमनोज्ञाम् । जिघ्रन्नपि च सुगन्धीन्यपि, भुञ्जानो रसान् स्वादून् ॥ २३ ॥ ९७७ भावान् स्पृशन्नपि, मृदूनवारयन्नपि च चेतसो वृत्तिम् । परिकलितौदासीन्यः, प्रणष्टविषयभ्रमो नित्यम् ॥ २४ ॥ ९७५

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618