________________
હવે રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ કહે છે
८६९
દશમો પ્રકાશ
==
अमूर्त्तस्य चिदानन्द-रूपस्य परमात्मनः
1
निरञ्जनस्य, सिद्धस्य, ध्यानं स्याद् रूपवर्जितम् ॥ १ "I
ટીકાર્થ :- દેહરહિત હોવાથી આકૃતિ વગરના, જ્ઞાનાનંદ-સ્વરૂપ નિરંજન નિરાકાર સ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન, તે રૂપાતીત ધ્યાન કહેવાય. ॥ ૧ ॥
८७०
इत्यजस्त्रं स्मरन् योगी, तत्स्वरूपावलम्बन: तन्मयत्वमवाप्नोति, ग्राह्य-ग्राहक-वर्जितम्
1
॥ શ્ 11
ટીકાર્થ :- એવા નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું આલંબન લઈને નિરંતર તેનું ધ્યાન કરનાર યોગી ગ્રાહ્ય-ગ્રાહક (અર્થાત્ લેવું કે લેનાર તેવા) - ભાવ વગરનું તન્મયપણું પામે છે. ॥ ૨ ॥ अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा
८७१
1
ध्यातृ-ध्यानोभयाभावे, ध्येयेनैक्यं यथा व्रजेत्
માર્ "I
ટીકાર્થ :- તે સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં તન્મય બનેલો યોગી જ્યારે ગ્રાહ્ય-ગ્રાહકભાવ વિનાનું તન્મયપણું પામે છે, ત્યારે તેને કોઈ પણ આલંબન રહેલું ન હોવાથી તે યોગી સિદ્ધ પરમાત્માના આત્મામાં તન્મય બની જાય છે અને ધ્યાન કરનાર અને ધ્યાન એ બંનેના અભાવમાં ધ્યેય-સ્વરૂપ સિદ્ધ પરમાત્માની સાથે એકરૂપ બની જાય 9.113 11
તાત્પર્ય કહે છે --
८७२
सोऽयं समरसीभावः, तदेकीकरणं मतम् आत्मा यदपृथक्त्वेन, लीयते परमात्मनि
1
11 8 11
ટીકાર્થ :- રૂપાતીત ધ્યાન કરનાર યોગી પુરુષના મનનું સિદ્ધ પરમાત્માના નિરંજન નિરાકાર આત્મા સાથે એકીકરણ-તન્મયતા તે સમરસીભાવ કહેવાય, તે જ વાસ્તવિક એકીકરણ માનેલું છે કે જેથી આત્મા અભેદરૂપે પરમાત્મામાં લીન બને છે. । ૪ ।।
સાર કહે છે --
८७३
अलक्ष्यं लक्ष्यसम्बन्धात्, स्थूलात् सूक्ष्मं विचिन्तयेत् ।
सालम्बाच्च निरालम्बं तत्त्ववित्, तत्त्वमञ्जसा ॥ પ્ 11
ટીકાર્થ :- પ્રથમ પિંડસ્થ વગેરે લક્ષ્યવાળાં ધ્યાન દ્વારા નિરાલંબનરૂપ અલક્ષ્ય ધ્યાનમાં પ્રવેશ ક૨વો, સ્થૂલ
--