________________
अगियारभो अश, .१४-30
૫૩૧
ટીકાર્થઃ- ત્યાર પછી ધ્યાનાગ્નિ અત્યંત ઉત્કટપણે પ્રજ્વલિત થવાના યોગે ઉત્તર મુનિવરનાં સમગ્ર ઘાતિક ક્ષણવારમાં બળી ભસ્મ થઈ જાય છે. ર૧ || घातिर्भाना नामो डेछ -- ९१४ ज्ञानावरणीयं दृष्ट्यावरणीयं च मोहनीयं च ।।
विलयं प्रयान्ति सहसा, सहान्तरायेण कर्माणि ॥ २२ ॥ ટીકાર્થ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, એ ત્રણે કર્મો અંતરાય સાથે એકદમ વિલય-નાશ પામે छ. ॥ २२॥ ઘાતિકર્મનો ક્ષય થવાથી ફળ જણાવે છે -- ९१५ संप्राप्य केवलज्ञान-दर्शने दुर्लभे ततो योगी ।
जानाति पश्यति तथा लोकालोकं यथावस्थम् ॥ २३ ॥ ટીકાર્થ તેવા પ્રકારના ધ્યાનાંતરમાં વર્તતા યોગીને ત્યાર પછી દુર્લભ કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત થાય છે. તેના પ્રભાવે જેવી અવસ્થામાં લોક અને અલોક છે, તે પ્રમાણે યથાર્થ લોકાલોકને જાણે અને દેખે છે. ૨૩ / ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનવાળા તીર્થકર ભગવંતના અતિશયોને ચોવીશ આર્યાઓથી કહે છે -- ९१६ देवस्तदा स भगवान्, सर्वज्ञः सर्वदर्श्यनन्तगुणः ।
विहरत्यवनीवलयं, सुरासुरनरोरगैः प्रणतः ॥ २४ ॥ ९१७ वाग्ज्योत्स्नयाऽखिलान्यपि, विबोधयति भव्यजन्तुकुमुदानि ।
उन्मूलयति क्षणतो, मिथ्यात्वं द्रव्य-भावगतम् ॥ २५ ॥ तन्नामग्रहमात्राद्, अनादिसंसारसम्भवं दुःखम् ।
भव्यात्मनामशेषं, परिक्षयं याति सहसैव ॥ २६ ॥ ९१९ अपि कोटीशतसंख्याः, समुपासितुमागताः सुर-नराद्याः ।।
क्षेत्रे योजनमात्रे, मान्ति तदाऽस्य प्रभावेन ॥ २७ ॥ त्रिदिवौकसो मनुष्याः, तिर्यञ्चोऽन्येऽप्यमुष्य बुध्यन्ते।
निजनिजभाषानुगतं, वचनं धर्मावबोधकरम् ॥ २८ ॥ ९२१ आयोजनशतमुग्रा, रोगाः शाम्यन्ति तत्प्रभावेण ।।
उदयिनि शीतमरीचाविव तापरुजः क्षितेः परितः ॥ २९ ॥ ९२२ मारीति-दुर्भिक्षातिवृष्टयनावृष्टि-डमर-वैराणि ।
न भवन्त्यस्मिन् विहरति, सहस्त्ररश्मौ तमांसीव ॥ ३० ॥ ટીકાર્થ:- કેવલજ્ઞાન પામ્યા પછી સર્વજ્ઞ સર્વદર્શી અરિહંત ભગવંત અનંતગુણનિધાન તે દેવાધિદેવ અનેક સુરો, અસુરો અને નાગકુમાર દેવો વડે પ્રણામ કરાતા પૃથ્વીમંડળમાં વિચરે છે. વળી પોતાની વાણીરૂપ ચંદ્રકિરણની જ્યોત્સા વડે ભવ્ય જીવો રૂપી ચંદ્ર-વિકાસી કમળોને પ્રતિબોધ કરે છે અને તેમનામાં રહેલા દ્રવ્ય, ભાવ મિથ્યાત્વરૂપ અંધકારને ક્ષણવારમાં મૂળથી ઉખાડી મૂકે છે. તેમના નામ ગ્રહણ કરવા માત્રથી અનાદિ સંસારમાં
९२०