________________
५३०
तथा -
९०६
1
सकलालम्बनविरह-प्रथिते द्वे त्वन्ति समुद्दिष्टे निर्मलकेवलदृष्टि - ज्ञानानां क्षीणदोषाणाम्
।। १४ ।
ટીકાર્થ ઃ- શુક્લધ્યાનના છેલ્લા બે પ્રકારો જેમના સર્વ દોષો ક્ષય પામેલા હોય, તેવા નિર્મળ કેવલજ્ઞાન
दर्शनवाणाने उसा छे ॥ १४ ॥
तथा --
९०७
तत्र श्रुताद् गृहीत्वैकम्, अर्थमर्थाद् व्रजेच्छब्दम्
शब्दात् पुनरप्यर्थं, योगाद् योगान्तरं च सुधीः सङ्क्रामत्यविलम्बितम्, अर्थप्रभृतिषु यथा किल ध्यानी व्यावर्तते स्वयमसौ, पुनरपि तेन प्रकारेण इति नानात्वे निशिताभ्यासः सञ्जायते यदा योगी आविर्भूतात्मगुणः, तदैकताया भवेद् योग्यः उत्पाद -स्थिति-भङ्गादि-पर्यायाणां यदेकयोगः सन् ध्यायति पर्ययमेकं तत् स्यादेकत्वमविचारम् त्रिजगद्विषयं ध्यानादणुसंस्थं धारयेत् क्रमेण मनः विषमिव सर्वाङ्गगतं, मन्त्रबलान्मान्त्रिको दंशे अपसारितेन्धनभरः, शेषः स्तोकेन्धनोऽनलो ज्वलितः तस्मादपनीतो वा, निर्वाति यथा मनस्तद्वत्
I
॥ २० ॥
ટીકાર્થ :- તે શુક્લધ્યાનના પ્રથમ પ્રકારમાં શ્રુતજ્ઞાનમાંથી કોઈ એક પદાર્થ ગ્રહણ કરીને તેના વિચારમાંથી શબ્દના વિચારમાં જવાનું થાય. વળી શબ્દથી પદાર્થના વિચારમાં આવવાનું થાય, તેમ જ ગમે તે એક યોગમાંથી બીજા યોગમાં જવાનું આવવું થાય. જે પ્રમાણે ધ્યાની પુરુષ વગર વિલંબે અર્થ વગેરેમાં સંક્રમણ કરે છે, તે જ પ્રમાણે ફરી પણ પોતે ત્યાંથી પાછા ફરે છે. આ પ્રમાણે જ્યારે યોગી અનેક પ્રકાર વિષયક સૂક્ષ્મ અભ્યાસવાળો થાય છે, ત્યારે આત્મગુણ પ્રગટ કરી શુક્લધ્યાનથી એકતાને યોગ્ય થાય છે. એક યોગવાળો બની પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ આદિ પર્યાયો તેમાંથી એક પર્યાયનું જ ધ્યાન કરે, તે એકત્વ-અવિચાર શુક્લ-ધ્યાન કહેવાય. મંત્ર જાણનાર મંત્રના બલથી આખા શરીરમાં વ્યાપેલા ઝેરને એક ડંખના સ્થાનમાં લાવી મૂકે છે, તેમ ત્રણ જગતના વિષયવાળા મનને ધ્યાનના બળે એક ૫૨માણું વિષયક ક્રમપૂર્વક ધ્યાન કરે, સળગતા અગ્નિમાં નવાં લાકડાં ન ઉમેરવાથી અગર બળતાં લાકડાં ખેંચી લેવાથી બાકીનો અગ્નિ ઘટતો ઘટતો આપોઆપ ઓલવાઈ भय, तेम भनने पए। विषय३प ईन्धन न भणवाथी आपोआप शांत थई भय छे. ॥ १५-२० ॥
હવે બીજા ધ્યાનનું ફલ કહે છે ९१३
९०८
९०९
९१०
९११
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
९१२
--
1
।। १५ ।।
1
॥ १६ ॥
।
।। १७ ।।
।
॥ १८ ॥
1
॥ १९ ॥
ज्वलति ततश्च ध्यान- ज्वलने भृशमुज्ज्वले यतीन्द्रस्य । निखिलानि विलीयन्ते, क्षणमात्राद् घातिकर्माणि
॥ २१ ॥