________________
४७०
५६१
તથા -
I
।। ૧૧ ।
ટીકાર્થ :- તે જ પ્રમાણે તે૨ દિવસ સુધી સૂર્યનાડીમાં સતત પવન ચાલુ રહે, તો પાંચસો છોત્તેર દિવસ જીવે, છસો અડતાલીશમાંથી ત્રણ ચોવીશી=૭૨ ઘટાડવાથી આટલી સંખ્યા બાકી રહે. ॥ ૯૯ ॥
५६२
t
चतुर्दश दिनान्येवं, प्रवाहिणि समीरणे अशीत्यभ्यधिकं जीवेद्, अह्नां शतचतुष्टयम्
|| શ્૦૦ ||
ટીકાર્થ :- તે જ પ્રમાણે ચૌદ દિવસ પવન ચાલુ રહે, તો ચારસો એંશી દિવસ જીવે. છસો અડતાળીશમાંથી ચાર ચોવીશી=૯૬ બાદ કરવાથી આટલી સંખ્યા બાકી રહે. ।। ૧૦૦
તથા -
५६३
त्रयोदश दिनान्यर्क - नाडीचारिणि मारुते जीवेत् पञ्चशतीमह्नां षट्सप्ततिदिनाधिकाम्
५६४
तथा पंचदशाहानि यावद् वहति मारुते जीवेत् षष्टिदिनोपेतं, दिवसानां शतत्रयम्
'
||‰‰ ॥
:
ટીકાર્થ ઃ- તે પ્રમાણે પંદ૨ દિવસ સુધી પવન ચાલુ રહે, તો ત્રણસો સાઠ દિવસ તે જીવે. ચારસો એંશીમાંથી પાંચમી ચોવીશી ઓછી કરતાં એટલે એકસો વીશ દિવસ બાદ કરતાં તેટલી સંખ્યા આવે. II ૧૦૧ ||
તથા -
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
५६६
एकद्वित्रिचतुः पञ्च- द्वादशाहक्रमक्षात्
षोडशाद्यानि पञ्चाहान्यत्र शोध्यानि तद् यथा
'
॥ ધ્ર્ ॥
ટીકાર્થ :- સોળથી માંડી પાંચ દિવસ પર્યંત સૂર્યનાડીમાં પવન ચાલે, તો અર્થાત્ સોળ, સત્તર, અઢાર, ઓગણીશ અને વીશ દિવસ સુધી એક સૂર્યનાડીમાં પવન સતત ચાલ્યા કરે, તો ત્રણસેં સાઠ દિવસોમાંથી એક દિવસે એક બા૨, બીજે દિવસે બે બાર, ત્રીજા દિવસે ત્રણ બાર, ચોથા દિવસે ચાર વખત બાર અર્થાત્ ૧૨૪૪=૪૮ અને પાંચમા દિવસે પાંચ વખત બાર (૫૪૧૨=૪૦) એમ ક્રમસ૨ બાદ કરતાં બાકી રહેલા દિવસો સુધી તે જીવે. ।। ૧૦૨ ॥
તે હવે સમજાવે છે
५६५
1
प्रवहत्येकनासायां, षोडशाहानि मारुते जीवेत् सहाष्टचत्वारिंशतं दिनशतत्रयीम्
॥ ૬૦૨ ॥
--
ટીકાર્થ :- લાગલગાટ સોળ દિવસ સુધી પિંગલા કે ગમે તે એક નાસિકામાં પવન વહ્યા કરે, તો તે ત્રણસો અડતાલીશ દિવસ જીવે. ૩૬૦માંથી એક બા૨-૧૨ બાદ કરતાં તેટલી સંખ્યા આવે.
॥ ૧૦૩ ||
તથા -
वहमाने तथा सप्तदशाहानि समीरणे अह्नां शतत्रये मृत्युश्चतुर्विंशतिसंयुते
|| ૬૦૪ ॥
ટીકાર્ય :- તે જ પ્રમાણે સત્તર દિવસ એક નાડીમાં પવન વહેતો રહે, તો ત્રણસેં ચોવીશ દિવસ તે જીવતો રહે. ૩૪૮માંથી બે બાર–૨૪ બાદ કરતાં તેટલા જ રહે. ।। ૧૦૪ ।।