________________
પાંચમો પ્રકાશ, શ્લો.૮૮-૯૮
५५५
५५६
1
।। ૧૨ ।
--
ટીકાર્ય :- સાત દિવસ લાગલગાટ પવન ચાલ્યા જ કરે, તો એક હજાર ને આઠ દિવસ તથા આઠ દિવસ ચાલે તો નવસો છત્રીસ દિવસ તે જીવે. II ૯૩ II
તથા -
५५७
सहस्त्रं साष्टकं जीवेद्, वायौ सप्ताहवाहिनि सषट् त्रिंशन्नवशतीं, जीवेत्त्वष्टाहवाहिनि
1
।। ૧૪ ।।
ટીકાર્થ :- નવ દિવસ સુધી સતત પવન સૂર્યનાડીમાં વહ્યા કરે, તો આઠસો ચાલીશ દિવસ જીવે, નવસો છત્રીશમાંથી ચાર ચોવીશી–૯૬ બાદ કરતાં આ સંખ્યા આવે છે. ।। ૯૪ ।
તથા -
५५८
एकत्रैव नवाहानि, तथा वहति मारुते अह्नामष्टशतीं जीवेच्चत्वारिंशद्दिनाधिकाम्
1
।। ૧૫ ।
ટીકાર્થઃ- તેવી જ રીતે પૌષ્ણ કાળમાં એક નાડીમાં દશ દિવસ વાયુ વહન થાય, તો સાતસો વીશ દિવસ જીવે. આઠસો ચાલીશમાંથી પાંચ ચોવીશી=૧૨૦ બાદ કરતાં આ જ સંખ્યા આવે. ॥ ૯૫ ॥
તથા -
તથા -
तथैव वा प्रवहत्येकत्र दश वासरान्
विंशत्यभ्यधिकामह्नां, जीवेत् सप्तशतीं ध्रुवम्
५६०
'
।। ૧૬ ॥
ટીકાર્થ :- ૧૧-૧૨-૧૩-૧૪-૧૫ દિવસ સુધી એક નાડીમાં પવન સતત ચાલુ રહે, તો અનુક્રમે સાતસો વીશમાંથી અનુક્રમે ૧-૨-૩-૪-૫ ચોવીશીના દિવસો બાદ કરવા. II ૯૬ II
એ જ વાતને સ્પષ્ટ સમજાવે છે -
५५९
૪૬૯
एकद्वित्रिचतुः पंच- चतुर्विंशत्यहः क्षयात् एकादशादिपञ्चाहान्यत्र शोध्यानि तद् यथा
एकादश दिनान्यर्क- नाड्यां वहति मारुते षण्णवत्यधिकान्यह्नां षट् शतान्येव जीवति
1
।। ૧૩ ।
ટીકાર્થ ઃ- પૌષ્ણ કાળમાં સૂર્યનાડીમાં અગીયાર દિવસ વાયુ સતત ચાલ્યા કરે, તો તે છસો છન્નુ દિવસ જીવે.
સાતસો વીશમાંથી એક ચોવીશી બાદ કરવાથી એટલી સંખ્યા આવે. ॥ ૯૭
तथैव द्वादशाहानि, वायौ वहति जीवति
दिनानां षट्शतीमष्टचत्वारिंशत्समन्विताम्
1
11 82 11
ટીકાર્થ :- તે જ પ્રમાણે બાર દિવસ વાયુ વહન ચાલુ રહે, તો છસો અડતાલીશ દિવસ જીવે. ઉપલી સંખ્યામાંથી બે ચોવીશી=૪૮ બાદ કરતાં આ સંખ્યા આવે. ॥ ૯૮ ॥
તથા -