________________
પાંચમો પ્રકાશ, શ્લો.૯૯-૧૧૦
૪૭૧
તથા -
५६७ पवने विचरत्यष्टादशाहानि तथैव च
नाशोऽष्टाशीतिसंयुक्ते, गते दिनशतद्वये || ૨૦ || ટીકાર્થઃ- અઢાર દિવસ પવન ચાલુ રહે, તો બસો અઠયાસી દિવસે મૃત્યુ થાય. ૩૨૪માંથી ત્રણ બાર=૩૬ બાદ કરતાં તેટલી સંખ્યા બાકી રહે. / ૧૦૫ II તથા - ५६८ विचरत्यनिले तद्वद्, दिनान्येकोनविंशतिम् । चत्वारिंशद्युते याते, मृत्युदिनशतद्वये
| ૨૦૬ || ટીકાર્થ:-પૂર્વની જેમ ઓગણીશ દિવસ વાયુ ચાલે, તો બસો ચાલીશ દિવસ જીવે. બસો અડ્યાશીમાંથી ચાર ગુણા બાર-૪૮ બાદ કરવાથી તેટલા દિવસની સંખ્યા આવે.// ૧૦૬ // તથા - ५६९ विंशतिं दिवसानेकनासाचारिणि मारुते
साशीतौ वासरशते, गते मृत्युर्न संशयः | ૨૦૧૭ | ટીકાર્થ - એક જ નાડીમાં વીસ દિવસ સુધી પવન ચાલ્યા કરે, તો એકસો એંશીમા દિવસે નક્કી મૃત્યુ થાય. બસો ચાલીશમાંથી પાંચ બાર=૬૦ બાદ કરતાં એટલા જ દિવસ બાકી રહે. તે ૧૦૭ || તથા - ५७० एकद्वित्रिचतुःपञ्च-दिनषट्क क्रमक्षयात् ।
एकविंशादिपञ्चाहान्यत्र शोध्यानि तद् यथा ॥१०८ ॥ ટીકાર્થ:- એકવીશથી માંડી પચ્ચીસ દિવસ સુધી સૂર્યનાડીમાં પવન ચાલુ રહે, તો ક્રમસર એક, બે, ત્રણ, ચાર અને પાંચ છક્કા બાદ કરવા. ૧૦૮ II તે ક્રમ સમજાવે છે – ५७१ एकविंशत्यहं त्वर्क - नाडीवाहिनि मारुते ।
चतुःसप्ततिसंयुक्ते, मृत्युदिनशते भवेत् ॥१०९ ॥ ટીકાર્થ:- આગળ કહેલ પૌષ્ણકાળમાં એકવીસ દિવસ સુધી સૂર્યનાડીમાં પવન ચાલતો હોય, તો એકસો ચુમોતેર દિવસે તેનું મૃત્યુ થાય. એકસો એંશીમાંથી એક છક્કો બાદ કરતાં તેટલા જ બાકી રહે. // ૧૦૯ II તથા - ५७२ द्वाविंशतिदिनान्येवं, स द्विषष्टावहःशते
षदिनोनैः पंचमासैस्त्रयोविंशत्यहानुगे ટીકાર્થ :- પ્રમાણે બાવીસ દિવસ પવન ચાલે, તો એકસો બાસઠ દિવસ જીવે, ત્રેવીસ દિવસ પવન એક નાડીમાં ચાલે, તો છ દિવસ ન્યૂન પાંચ મહિના જીવે. બે અને ત્રણ છક્કા અનુક્રમે બાદ કરવાથી તેટલી સંખ્યા બાકી રહે. || ૧૧૦.