________________
* * *
!
નિયમ કરવાનું ચાલુ જ રાખતા. વિ. સં. ૨૦૧૭ માં શરીરને રોગોએ ઘેરી લીધું. અને ૨૦૨૨ ના પિષ વટે એકમ ને શનીવારે શ્રી નવકાર મહામંત્રને જપ કરતા કરતાં તેઓનું અવસાન થયું.
શારદાબેન પિતાની પાછળ પતિ શ્રી સુમતિભાઈ ત્રણ પુત્રો શ્રી નરેશકુમાર, શ્રી પંકજકુમાર, શ્રી રાજેશ કુમાર અને પુત્રી શ્રી લેખાબેન તથા મોટા પુત્રના પત્ની શ્રી નયનાબેન વગેરેને મૂકી ગયા. | સ્વર્ગસ્થના આત્માને દેવગુરુધર્મની આરાધનાના પ્રતાપે શાંતિ થાઓ.