Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
हवार्थसत्रे यः शुभः कायादियोगः स किं सर्वस्यैव कर्मणोऽविशेषेणाऽऽस्त्रको भवति ? आहो. स्वित्-कस्यचिदेव कर्मणः आत्रवः ? एवम्-अशुभोऽपि कायादियोगः किं सर्व. स्पैच कर्मण आस्रवो भवति ? उताहो कस्यचिदेव कर्मणः ? इत्याशङ्काया निरासार्थ: माह-'पुण्णपावाणं सुभासुमा जोगा' इति । पुण्य-पापयोः पुण्य कर्म पाप कर्मणोः शुभाऽशुभौ योगौ-आस्रौ भवतः । तत्र:-पुण्यं तावत्-द्विचत्वारिंशद विध कर्म चतुर्थाऽध्याये तृतीयसूत्रे प्रतिपादितम् । तस्य खलु एवंविधस्य पुण्य कर्मणः शुमः कायादियोग आस्रवो भवति । अशुभश्च कायादियोगः-पापकर्मण आस्रवो भवति, पापकर्म-तावद् द्वयशीतिविधं पश्चमाध्याये प्ररूपितम् । तत्रमाणातिपातादि निवृत्यादयः सत्यादयोऽपरिग्रता धर्मध्यानादयश्च शुभो योगः पुण्यस्यैव कर्मण आस्रवो बोध्यः। न तु पापकर्मणः, पाणातिपातादिलक्षण त्रि. शुभ और अशुभ । इन में से शुभ काययोग आदि क्या सामान्य रूप में सभी कर्मों के कारण होते हैं अथवा किसी विशिष्ट कर्म के कारण होते हैं ? इस आशंका का निराकरण करने के लिए कहते हैं
पुण्यकर्म के आस्रव का कारण शुभयोग है और पाप कर्म के आस्रव का कारण अशुभयोग है। पुण्य (शुभकर्म) के बयालीस भेद हैं उनका प्रतिपादन चौथे अध्याय के तृतीय सूत्र में किया जा चुका है। इस पुण्यकर्म के आरव का कारण शुभयोग है। इससे विपरीत पापकर्म के आस्रव का हेतु अशुभयोग है । पाप कर्म के वयासी भेदों का निरूपण पांचवें अध्याय में किया गया है। प्राणातिपात आदि से विरति, सत्य आदि! अपरिग्रहता एवं धर्मध्यान आदि शुभयोग है और इन में पुण्यकर्म का ही आस्रव होता है। શુભ અને અશુભ આમાંથી શુભ કાયયોગ આદિ શું સામાન્ય રૂપથી બધા કર્મોના કારણ હોય છે, અથવા કોઈ વિશેષ કર્મના કારણ હોય છે? આ શંકાના નિવારણ અર્થે કહીએ છીએ
પુણકર્મના આસવનું કારણ શુભયોગ છે અને પાપકર્મના આસ્રવતું કારણ અશુભયોગ છે. પુણ્ય (શુભકર્મ) ના બેંતાલીસ ભેદ છે તેમનું પ્રતિપાદન ચોથા અધ્યાયના ત્રીજા સૂત્રમાં કરી દેવામાં આવ્યું છે. આ પુણ્યકર્મના આ સવનો હેતુ અશુભયોગ છે. આનાથી વિપરીત પાપકર્મના આસવને હેતુ અશુભ યોગ છે. પાપકર્મના ખ્યાંથી ભેદોનું નિરૂપણ પાંચમાં અધ્યાયમાં કરવામાં આવ્યું છેપ્રાણાતિપાત આદિથી વિરતિ, સત્ય આદિ, અપરિગ્રહ તથા ધર્મધ્યાન આદિ શુભ યોગ છે અને એનાથી પુણ્યકમને જ આસ્રવ થાય છે,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨.