________________
શ્રી પ્રતિકમણ સૂત્ર
ચને કરી. કાયસા–કાયાએ કરી. જેટલી ભૂમિકા મળી રાખી છે તેમાંહિ જે દ્રવ્યાદિકની મર્યાદા કીધી છે-- મેકલી શખેલી ધરતીમાં પણ જે બંધી કરી હોય કે આજ આટલા પદાર્થ ઉપયોગમાં લાવવા. તે ઉપરાંતતે હદ ઉપરાંત. ઉવભાગ-એકજવાર ભોગવાય એવી વસ્તુ. પરિભેગવારંવાર ભગવાય એવી વસ્તુ ભેગનિમિત્તે–ભોગની ઈચ્છાએ ભેગવવાના પચ્ચખાણ–ભોગવવાની બંધી. જાવઅહોરરં–એક દિવસ ને રાત સુધી એગવિહેણું એક કરણે. તિવિહેણું–ત્રણ જેગે, ન કરેમિ– હું કરૂં નહિ. મણસા–મને કરીને. વયસા-વચને કરીને. કાયસા કાયાએ કરી. એવી મારી તમારી સરહણ પર્પણ કરી દશમું વ્રત કરવાને અવસર આવે ન કરીએ તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજે. એવા દશમા દિસાવગાસિક વ્રતના પંચઆઈઆરા પાંચ અતિચાર. જાણિયળ્યા-જાણવા. ન સમાયરિયળ્યા –આચરવા નહિ. તંજહા–તે જેમ છે તેમ. તે આ લેઉ– કહું છું. આણવણઉગે–કાંઈ વસ્તુ મંગાવી ઉપયોગ કીધે હોય, બીજા પાસે વસ્તુ મંગાવી હોય; પેસવણપઉગે-ચાકરને ઉપગ, ચાકર મોકલીને વસ્તુ મંગાવી હોય; સદાવાએ શબ્દનો ઉપયોગ, સાદ કરીને હદ ઉપરાંતથી બેલાવ્યો હોય. રૂવાણુંવાએ –પિતાનું રૂપ દેખાડીને કોઈને બેલાવ્યો હોય. બહીઓ–બાહેર. પોગ્ગલપખે-કાંકરે નાંખી બોલા હેય. તસ્સમિચ્છામિ દુક્કડં- તે ખોટું કીધેલું નિફળ થાજે,
અગીઆરમું વ્ર, અગીઆરમું પરિપૂર્ણપષધવ્રત–પાપરહિત થઈ સંવરે કરી આત્માને પિષ તેનું વ્રત. અસણું-અન્ન, પાણું-પાણી. ખાઈમ-- મેવાની જાત. સાઈમના–મુખવાસ–સોપારી આદિક ખાવાની. પચ્ચખાણબંધી અખંભના પચ્ચખાણ---મૈથુન સેવવાની બંધી મણુસેવનના પચ્ચખાણ--મણી, સેનું વગેરે પાસે રાખવાની બંધી. માલાવનંગ--માળા વિગેરેની. વિલેવણના-વિલેપન કરવાની. પચ્ચખાણ--બંધી. સત્ય-- શસ્ત્ર, હથીયાર. મુશલાદિક- સાંબેલાં વગેરે. સાવજોગના પચ્ચખાણપાપનું કામ કરવાની બંધી. જાવઅહેારત --રાત દિવસ સુધી. પજજુવાસામિ–એ પ્રમાણે આચરીશ દુવિહંગ-બે કરણે, તિવિહેણું--ત્રણ જેગે. ન કરેમિ-~-પાપ કરૂં નહિ. ન કારમિ–બીજા પાસે કરાવું નહિ. ભણસા--મને કરી. વયસા-વચને કરી કાયસા- કાયાએ કરી. એહવીસ હણા–કરવાની શ્રદ્ધા થાય. પરૂપણ કરી--પરૂપણ કરીએ. પિષે કરવાનો વખત આવે પિષ કરીએ. તે વારે ફરસેનાએ કરી શુદ્ધિ હે--તે