________________
શ્રી છ ક્રાયના માલે
૯
તળાવનાં પાણી, ૪ દરિયા ને અણુનાં પાણી, ૫ ખારાં ખાટાં પાણી, ૬ મીઢાં માળાં પાણી-એ આદિ લઇને ઘણી જાતનાં પાણી છે. તેના એક બિંદુમાં અસ ંખ્યાતા જીવ શ્રી ભગવતે કહ્યા છે, તેમાંથી એકેકા જીવ નીકળીને સરસવાના દાણા જેવડી કાયા કરે તેા એક લાખ જોજનને બુદ્વીપ છે તેમાં સમાય નહિ. તેનાં કુળ સાત લાખ ક્રોડ છે. ઉભુ જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટુ સાત જાર વર્ષાં તેની યા પાળોયે તા માક્ષનાં અનંતાં સુખ પામીએ.
તેનુ
જ
(૩) તેઉકાય તે અગ્નિ—તેના બે ભેદ—સૂક્ષ્મ તે બાદર. સૂક્ષ્મ તે કાને કહીએ ? હણ્યા હ્રણાય નહિ, માર્યાં મરે નહિ, આન્યા મળે નહિ, તે આખા લેાકમાં ભર્યા છે પશુ આપણી નજરે આવે નહિ, તેને સૂક્ષ્મ કહીએ.
હવે ભાદર આંગ્નનાં નામ કહે છે—૧ પહેલે ખેલે ચુલા ને ભઠ્ઠીની અગ્નિ, માડી ને તાપણીની અગ્નિ, ૩. ચકમક ને વીજળીની અગ્નિ, ૪ દીવા ને ઉભાડાની અગ્નિ, ૫ ધગધગતા લાઠાં ને અરણોની અગ્નિ, ૬ દાવાનળની અગ્નિ, ૭ નીંભાડાની અગ્નિ, એ આદિ લઇને ઘણી જાતની અગ્નિ છે. તેના એક તણખામાં અસંખ્યાતા જીવ શ્રી ભગવતે કહ્યાં છે. તેમાંથી એકેકે જીવ નીકળીને ખસખસના દાણા જેવડી કાયા કરે તેા એક લાખ જોજનના જ દ્વીપ છે તેમાં સમાય નહિ, તેના કુળ ત્રણ લાખ ક્રોડ છે. તેનું આખુ જઘન્ય અંતર્મુહૂતનું ઉત્કૃષ્ટ ત્રણ અહેારાવિતુ', તેની યા પાળીએ તા માક્ષનાં અનતા સુખ પામીએ.
(૪) વાઉકાય તે વાય-તેના બે બે સૂક્ષ્મ ને બાર્~~ સૂક્ષ્મ તે કાને કહીએ? હુણ્યા હણાય નહિ, માર્યાં મરે નહિ, માન્યા મળે નહિ, તે આખા લેાકમાં ભર્યા છે પણ આપણી નજરે આવે નહિ, તેને સૂક્ષ્મ કહીએ.
હવે બાદર વાયરાનાં નામ કહે છે—૧ પહેલે આલે ઉગમણા તે આથમણા વા, ૨ ઉત્તર તે દક્ષિણના વા, ૩ચા નીચા ને ત્રિા યા, ૪ વટાળી તે મંડળીઓ વા, ૫ ગુંજવા ને સુધવા એ આદિ લઈને ઘણી જાતના વાયરા થાય છે. તે વાયા શા થકી હણાય છે ?--ઉઘાડ માટે ખેાલવાથી, ર્ ઝાપઢા નાંખવાથી, 3