________________
શ્રી ગતાગતના એલ.
૧૨૭
તેમાંથી પાંચ હેમવય અને ૫ હીર્ણય એ ૧૦ ના પર્યાપ્તા વો. ગત ૪૬ ની પૂર્વવત્
૧૧ પહેલા ક્રિવિધીમાં આગત ૩૦ ભેદની તે ઉપર ૪૦ કહ્યા તેમાંથી ૫ રિવાસ અને ૫ મકવાસ એ ૧૦ બે વ. ગત ૪૬ ની પૂર્વવત્.
૧૨ ત્રીજા દેવલાકથી આઠમા
દેવલાક સુધી (૬ દેવલાક, ૯ લેાકાંતિક અને ર્ કિષિી એ ૧૭) માં આગત ૨૦ બેની તે ૧૫ ક*ભૂમિ અને ૫ સંજ્ઞી તિર્યંચ એ ૨૦ ના પર્યાપ્તાની. ગત ૪૦ ભેદની તે ૧૫ કમભૂમિ અને ૫ સન્ની તિ`ચના પર્યાપ્તા અને અપર્યાપ્તાની.
૧૩ નવમા દેવલાકથી સર્વાર્થસિદ્ધ સુધી (૪ દેવલાક, નવ ચૈવે ચક્ર ૫ અનુત્તર વિમાન એ ૧૮) માં આગત ૧૫ ક્રમ ભૂમિના પર્યાપ્તાની. ગત ૩૦ ભેદની તે ૧૫ કમભૂમિના પર્યાપ્તા તથા અપર્યાપ્તાની.
૧૪ પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ ત્રણમાં આગત ૨૪૩ ભેદની-૧૦૧ સમુીમ મનુષ્યના અપર્યાપ્તા, ૧૫ ક ભૂમિના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ૧૩૩ અને ૪૮ ભેદ તિય ચના એવ’૧૯૯ ની લટની, ૬૪ ભેદ દેવતાના (૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણવ્યંતર, ૧૦ જભકા, ૧૦ જ્યાતિષી, ૨ દેવલાક અને ૧ કિવિધી ) પર્યાપ્તા કુલ ૨૪૩ થયા. ગત ૧૯૯ ની લટની.
૧૫ તેઉ અને વાયુ એ એમાં આગત ૧૯૯ ની લટની, ગત ૪૮ ભેદ્ય તિય ચની.
૧૬ ત્રણ વિલે'દ્રિય (એદ્રિ, તે દ્રિ અને ચઉન્દ્રિ) માં આગત ૧૭૯ ની લટની, ગત પણ ૧૯૯ ની લટની.
૧૭ અસજ્ઞી તિય "ચમાં આગત ૧૯૯ ની લટની. ગત ૩૯૫ ભેદની તે ૫૬ અંતરદ્વીપા, ૧૧ જાતના દેવતા ( ઉપર પ્રમાણે ), ૧ પહેલી નર્ક એ ૧૦૮ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૨૧૬ અને ૧૦૯ ની લટ, સ મળીને ૩૯૫ ભેઢ થયા.
૧ જ્યાં લટ આવે ત્યાં આ બતાવ્યા પ્રમાણે ૧૭૯ ભેદ સમજવા.