________________
શ્રી લલ્લુદંડક
૧૨૫
આઠમી ત્રૈવેયકે જ૦ એગણત્રીશ સાઉ ત્રીશ સા॰ નવમી ત્રૈવેયકે જ ત્રીશ સા ઉ॰ એકત્રીશ સા. ચાર અનુત્તર વિમાનમાં જ૦ એસ્ક્વોશ સા॰ ઉ તેત્રીશ સા‚ અને સર્વાર્થસિદ્ધમાં જ તે ઉ તેત્રીશ સા‚ સમાહિયા મરણ તે અસમાહિયા મરણુ એ બે મણ લાગે, ચણુ તે ચવીને પહેલા મીજા દેવલાકના દેવતા પાંચ દંડકમાં જાય તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય તે તિર્યંચ, ત્રીજાથી તે આઠમા દેવલાકના દેવતા એ દડકમાં જાય-તે મનુષ્ય તે તિર્યંચમાં નવમેથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધીના દેવતા એક દંડકમાં જાય તે મનુષ્યમાં જાય, ગઇ તે પહેલેથી માંડીને આડમા દૈવલાકના દેવતા એ ગતિમાં જાય અને નવમેથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધીના એક મનુષ્યની ગતિમાં જાય. આગઈ તે પહેલેથી માંડીને આઠમા દેવલાક સુધી એ તિતા આવે તે મનુષ્ય ને તિય ́ચના આવે અને નવમાથી માંડીને સર્વાસિદ્ધ સુધી એક મનુષ્યના આવે, પ્રાણ દેશ. જોગ ત્રણ,
ઇતિ શ્રો ચાવીશમાં વૈમાનિકના દડક. સિધ્ધના દ્વાર કહે છે,
સિદ્ધને શરીર નથી, સિદ્ધની અરૂપી ઘન આત્મ પ્રદેશની અવધેડ્ડા જ એક હાથ તે આ ગુલની, મધ્યમ ચાર હાથ ને સેાળ આંગળની અને ઉ ત્રણસે તેત્રીશ ધનુષ્ય ને ખત્રીશ આંગળની. સિદ્ધને સંઘષ્ણુ નથી સિદ્ધ્તે સ ંસ્થાન નથી, સિદ્ધને કષાય નથી. સિદ્ધને સંજ્ઞા નથી. સિદ્ધને લેથ્યુ નથી. સિદ્ધને ઇંદ્રિય નથી. સિદ્ધ સમુદ્દાત નથી, સિદ્ઘ સંજ્ઞી અસગી નથી. સિદ્ધને વેદ નથી. સિદ્ધને પર્યાય નથી. સિદ્ધને સમકિત-દૃષ્ટિ છે. સિદ્ધને એક કેવળ દર્શીન છે. સિદ્ધને એક કેવળ જ્ઞાન છે. સિને અજ્ઞાન નથી. સિદ્ધને જોગ નથી. સિદ્ધને એ ઉપયેગ તે કેવળજ્ઞાન ને કેવળર્દેશન છે. સિદ્ધને આહાર નથી. ઉવાય તે આવીને ઉપજે એક દંડકના તે મનુષ્યનેા. સિદ્ધનો સ્થિતિના છેડા નથી, સિદ્ધને મરણ નથી, સિદ્ધને ચવવું નથી. ગઈ તે મરીતે સિદ્ધને ફાઇ ગતિમાં જવું નથી. આગઇ તે સિદ્ધમાં એક મનુષ્યના આવે. સિદ્ધને પ્રાણ નથી. સિદ્ધને જોગ નથી.
ઇતિ લઘુ ડકના ખેલ સમાસ,