________________
૧૩૨
શ્રી ગુણસ્થાન દ્વાર, પરૂપણો તે કેને કહીએ-એક જીવ સર્વ લેક બ્રહ્માંડ માત્રમાં વ્યાપી રહ્યો છે તેહને અધિક પરૂપણું કહીએ, ત્રીજી વિપરીત પરૂપણું તે કેને કહીએ–કેઈ કહે જે પાંચ ભૂત થકી આત્મા ઉપજે છે અને એહને વિનાશે જીવ પણ વીણશે છે. તે જડ છે તે થકી ચિતન્ય ઉપજે, વણશે એમ કહે તેહને વિપરીત પરૂપણ કહીએ. એમ નવ પદાર્થનું વિપરીપણું સરદહે, પરૂપે, ફસે તેહને મિથ્યાત્વ કહીએ પણ જૈન ભાગે આત્મા અકૃત્રિમ, અખંડ, અવિનાશી, નિત્ય છે. શરીર માત્ર વ્યાપક છે તે વિષે ગૌતમ સ્વામો હાથ જોડી માન મેડી વંદણા નમસ્કાર કરીને શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ! તે જીવને શું ગુણ નીપ ? શ્રી ભગવંતે કહ્યું જે, જીવરૂપ દડી તે કર્મરૂપ ગેડીએ કરી ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ છવાનીમાં વારંવાર પરિ. બ્રમણ કરે પણ સંસારને પાર પામે નહિ,
બીજા ગુણઠાણાના લક્ષણ કહે છે-જેમ કે પુરૂષ ખીરખાં. હનું ભેજન જમે, પછી વમન કર્યું, ત્યારે કેઈક પુરૂષે પૂછયું, ભાઈ! કાંઈ સ્વાદ રહ્યો ? એટલે કહે જે થોડો સ્વાદ રહ્યો તે સમાન સમતિ અને વચ્ચે તે સમાન મિથ્યાત્વ ૧, બીજી દૃષ્ટાંત કહે છે –જે ઘંટાને નાદ પહેલો ગહેર ગંભીર પછી રણકે રહી ગયો, ગહેરગંભીર સમાન સમકિત અને રણકે રહી ગમે તે સમાન મિથ્યાત્વ, ૨. ત્રીજું દષ્ટાંત આંબાનું–જવરૂપ આંબે તેની પ્રમાણરૂ૫ ડાળથી સમકિતરૂપે ફળ મેહરૂપ વાયરે કરી ટયું, મિથ્યાત્વરૂપ ધરતીએ આવી પડયું નથી, વચમાં છે
ત્યાં સુધી સાસ્વાદાન કરીએ અને ધરતીએ આવી પડયું ત્યારે મિથ્યાત્વ. તે વિષે ગૌતમ સ્વામી હાથ જોડી માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપ ? શ્રી ભગવંત કહે, કૃષ્ણ૫ક્ષી હતો તે શુકલપક્ષી થયો, અદ્ધ પુદગલ સંસાર ભેગવ રહ્યો, જેમ કોઈ પુરૂષને માથે લાખ કોડનું દેણું હતું તે પરદેશ જઈને કમાઈ આવ્ય, દેણું દેતાં એક અધેલીનું દેણું રહ્યું તેનું વ્યાજ થયું; અદ્ધ પુદગલ સંસાર ભેગવો રહ્યો. સાસ્વાદાન સમકિત પાંચવાર આવે.
ત્રીજા ગુણકાણાનાં લક્ષણ કહે છે–ત્રીજું મિશગુણઠાણ તે બે