________________
ગર્ભ વિચાર.
૨૯ સંધિવા, પક્ષાઘાત, સાથલના ચસકા, કળતર, તાડ, ફટ, માથાના ભેજાના દુ:ખાવા અને આધાશીશી વગેરે રોગના પ્રકાપ થાય છે.
નાભી ત્રીજી એકસા ને સાઠ નાડી વીછી ચાલીને બે હાથની આંગળીઓ સુધી પહોંચી છે. તેટલા ભાગ તેનાથી મજબુત રહે છે, તેને નુકસાન થવાથી પાસામૂળ, પેટનાં અનેક દરા, મુખપાકનાં, દાંતનાં દર્દો વગેરે અનેક રોગના પ્રકાપ થાય છે.
નાભીથી ચાથો એકસા ને સાઠ નાડી નીચી મમસ્થાન ઉપર પથરાને, અપાન દ્વાર સુધી પહોંચી છે. તેની રાક્તિવડે બધે જ રહી શકે છે. તેને નુકસાન થવાથી લધુનીત, વડીનીતની ક્રમજીઆત અથવા અનિયમિત છૂટ થઇ પડે છે. તેમજ વાયુ, કૃષિપ્રકાપ, ઉત્તરવિકાર, હરસ, ચાંદી, પ્રમેહ, પવનરાત્ર, પાંડુરોગ, જાદર, કઠોદર, ભગંદર, સંગ્રહણી વગેરેના પ્રકાપ થાય છે. નાભીથી પચીસ નાડી ઉપડીને ઉંચી શ્લેષ્મ દ્વ્રાર સુધી પહેાંચી છે, તે શ્લેષ્મની ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકસાનીથી શ્લેષ્મ, પીનસના રોગ થાય છે. તેમજ બીજી પચીસ નાડી તે તરફ આવીને પિત્ત ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકસાનીથી (પત્તના પ્રાપ અને જ્વરાદિક રોગ થાય છે. તેમજ ત્રીજી દસ નાડી વી ધારણ કરનારી છે, તે વીયને પુષ્ટિ આપે છે, તેમાં નુકસાન થવાથી સ્વપ્તધાતુ, મુખલાળ, ખરાબ પેસાબ વિગેરેથી નમળાઈમાં વધારા થાય છે. એ સર્વે મળીને સાતમે નાડી સ ખેંચી પુષ્ટિ આપે છે અને તે શરીરને ટકાવી રાખનારી છે, તે નિયમિત રીતે ચાલવાથી નીરોગ, અને નિયમભંગ થવાથી રોગ થાય છે. તે સિવાયની સે નાડી ચુપ્ત ને જાહેર રીતે શરીરનું પાષણ કરે છે, તેથી નવસે નાડી કહેવાય છે.
ઉપરની રીતે નવમા માસની હદ સુધીમાં, સર્વ અવયવ સાથે શરીર મજબૂત થઇ જાય છે, જ્યારથી ગર્લનુ બીજ રોપા અની ખબર પડે, ત્યારથી જે સ્ત્રી બ્રહ્મચારિણી રહે છે તેના ગર્ભ ઘણા ભાગ્યશાળી, મજબુત બાંધાના, બળીવર અને સ્વરૂપવાન થાય છે, તથા ન્યાય—નીતિવાળા અને ધર્મી નીવડે છે. તે ઉભયના કુળના ઉદ્ધાર કરી, માતા-પિતાને યશ અપાવે છે, અને તે પાંચે ચિા ચાલ્ખી પામે છે, જે સ્રો ગર્ભ રહ્યો જાણે છે, તેમ છતાં