Book Title: Sthanakvasi Jain Gyan Sagar
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 319
________________ at કાવ્ય સંગ્રહ, જય૦ ૧ - જય૦ ૪ (૧) શ્રી ચાવીસ જિનની આરતી. જય મુક્તિદાતા, પ્રભુ જય મુક્તિદાતા, તુજને વંદન કરીએ (૨), ગુણ તારા ગાતાં; જયદેવ, જયદેવ. એ ટેક. આદિનાથ અછત, સંભવ સુખકારી, પ્રભુ સંભવ સુખકારી; ક8 અમારાં કાપ (૨) હે ભવે યહારી. અભિનંદન સુમતિ, પા તું મુજ પ્યારે, પ્રભુ પદ્મ તું મુજ પ્યારે; સુપાર્શ્વ ચંદ્ર સુવિધિ (૨), શીતળ ભવતારો. જય૦ ૨ શ્રેયસ વાસુ વિમળ, અનંત ગુણ ફરીયા, પ્રભુ અનંત ગુણ ભરીયા; કષ્ટ ભવેનાં કાપી (૨) શીવ રમણી વરીઆ. જય૦ ૩. ધર્મ ધુરંધર નાથ, આપ વસ્યા મુક્તિ, પ્રભુ આપ વસ્યા મુક્તિ; શાતિનાથ સુણે શ્રવણે (૨) દાસતી યુક્તિ. કુંથુનાથ કેડે, કાઢે કુવનમાંથી, પ્રભુ કાઢે કુવનમાંથી; અર મલિને પ્રણમું (૨), તારે કર સાથી. જય૦ ૫ મુનિસુવ્રત મહારાજ, અગણિત મુજ ખામી, પ્રભુ અગણિત મુજ ખામી; વંદુ શીર હું નામી (૨) તાર અંતરજામી. જય૦ ૬ નમિ નાથ ભગવાન, ભાવ ધરી ભાળો, પ્રભુ ભાવ ધરી ભાળ; નિર્મળ નેમ નગીના (૨) દુ:ખ સર્વે ટાળો. જય૦ ૭ પાર્થ પરમ કૃપાળ, જન પાલનહારે, પ્રભુ જન પાલનહારો; બદ્ધમાન જિન વંદુ (૨), ભવજળથી તારો. જય૦ ૮ વીશ-જિન ભક્તિ, ભાવ ધરી કરશે, પ્રભુ ભાવ ધરી કરશે; જન્મ, મરણ દુઃખ ટાળી (૨), મુક્તિને વરશે. જય૦ ૯ નમી તુજને કહે નેમ, નાથ તું છે મારે, પ્રભુ નાથ તું છે મારે; જેન પ્રવર્તક મંડળ (૨), શાસન સહુ તારે. જય૦ ૧૦ (૨) પાર્શ્વનાથ ભગવાનના ગુણ તારે તારે, પાર્શ્વનાથ તારે, તમારા ગુણ નહિ ભૂલું, - તમે બળ ઉગાર્યો કાળો નાગ રે, તમારી વાત શું બેલું. ટેક. સાખી –કમઠ પાંચ અગ્નિ તપે, બળ તપસ્વી રાજ; નાગ બળે છે કાષ્ટમાં, જુવે અવધિજ્ઞાને જિનરાજ રે, તમારી. ૧ કાષ્ટ ચિરાવી કાઢી, સંભળાવ્ય નવકાર; ધરણ ઈન્દ્રપદ પામી, એ માટે પ્રભુને ઉપકાર રે, તમારી. ૨ જેગ ભેગની વાતડી, સમજાવે શુભ પર; પણ શિખામણથી વણ્ય, કમઠબાવાની આંખમાં ઝેર રે, તમારી. ૩ કમઠ મેઘમાળી થયે, પ્રભુ કાઉસ્સગમાં ધીર; જળ વરસાવે જેરમાં, આવી નાકે અડયાં છે નીર રે, તમારી. ૪

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322