________________
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તાત્ર
૨૦૦
પોતાની વૃત્તિ જોડે છે, તેને રાગ, શાક, કલેશ, અશાન્તિ, ભય, પાપ, દુષ્ટ, દારિદ્રપણું, શત્રુદ્વારા ઉપજતી વ્યાધિ તથા શાકિની, ભૂત, પિશાચ વિગેરે તથા હાથી તથા સિંહના સમૂહ દુઃખરૂપ થઈ શકતાં નથી. ૯ (શાર્દૂલ છે)
ગીર્વાણ કુમધેનુ કું ભ્રમણયસ્તસ્યાંગણે ગીશા ! દેવા હાનવ માનવાઃ સવિનય' તઐહિત' ધ્યાયિન: લક્ષ્મી સ્તસ્ય વશાવશેવગુણિનાં બ્રહ્માંડ સસ્થાયિની શ્રી ચિંતામણિ પાવનાથ મનિશ સસ્તોતિ ચા ધ્યાયતિના
ભાષા:— જે પ્રાણી શ્રી ચિંતામણી પાર્શ્વનાથની હંમેશ સ્તુતિ કરે છે તથા ધ્યાન ધરે છે તેના આંગણામાં રાગાદિ આનદ થયા જ કરે છે. તેને કલ્પવૃક્ષ, કામદુગ્ધા ધેનુ, પારસમણી ઇત્યાદિ અલૌકિક પદાર્થ પ્રાપ્ત થાય છે. દેવ, દાનવ અને મનુષ્યા સુદ્ધાં વિનયથી તેના હિતનું જ ચિ ંતવન ર્યાં કરે છે. ગુણવાન પુરૂષોને આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થતી સમસ્ત લક્ષ્મી તેને વશ વતે છે. ૧૦
( માલિની છં )
ઇતિ જિનપતિ પાર્શ્વ: પાર્શ્વ પાર્બંખ્ય યક્ષઃ । પ્રદલિત દુરિતાઘઃ પ્રીણિતપ્રાણિ સાથે; પ્ર ત્રિભુવન જન વાંચ્છા દ્વાન ચિંતામણિક: । શિવપદ તરૂ બીજ એધિમિજ દદાતુ । ૧૧ ।
ભાવાઃ—આ પ્રમાણે જિનપતિ પાર્શ્વનાથ ભગવાનની પાસે રહેનારા પાશ્ર્વ નામને યક્ષ, જેનાં પાપકર્મો નષ્ટ થઈ ગયાં છે, અને તે ભગવાને જનસમુદાયને સંતુષ્ટ કર્યાં છે, અને જે ત્રણે ભુવનની વાંચ્છા પૂરવામાં ચિંતામણી સમાન છે, તે મેાક્ષપદરૂપી વૃક્ષનું બીજરૂપ સમીત મને અપણુ કરી. ૧૧