________________
૨૩૮
અધ્યયના (અથ સાથે)
કરી પ્રતિપૂર્ણ મળવાન છે. સ' પતામાં મેરૂ પર્યંત જેમ શ્રેષ્ઠ છે તેમ ભગવાન પણ વિકિ ગુણે કરી સર્વાંત્તમ છે. મેરૂ પર્વત જેમ સ્વવાસી દેવાને હુ` ઉત્પન્ન કરે છે તથા અનેક ગુણાએ કરી શાલે છે તેમ ભગવંત પણ અનેક ગુણેાએ કરી શાલ્મે છે. ૧૦ તે મેરૂ પર્વત એક લાખ જોજનના છે, તેના એક ભૂમિમય, બીજો સુવર્ણ ભય અને ત્રીજો વૈ રત્નમય, એવા ત્રણ કાન્ડ છે, તથા તે મેરૂ પર્વતની ટોચ ઉપર પડગવન ધ્વજાની માફક ાલી રહ્યું છે, તે મેરૂ પર્યંત નવાણુ હજાર જોજન ઉંચા અને એક હુજાર જોજન નીચે જમીનમાં છે. ૧૬ તે મેરૂ પર્વત આકાશને સ્પશીને રહ્યો છે, ભૂમિને અગાહી રહ્યો છે, એટલે ચા, નીચા અને તીરા લેકને સ્પશી રહ્યો છે. જે મેરૂપર્યંતની આસપાસ સૂ પ્રમુખ જ્યાતિષી દેવા પ્રદક્ષિણા કરી રહ્યા છે, તે મેરૂ પર્યંત સુવ'ના જેવી કાંતિવાળા છે. તેના ઉપર ઘણાં એટલે ચાર નદનવન છે, જેના વિષે માટા છદ્રો પણ આવીને રતિસુખ ભાગવે છે. ૧૨ વળી તે મેરૂ પર્વત-૧ મંદિર, ૨ મેરૂ, ૩ મનામા, ૪ સુરાન, પ સ્વયં પ્રભ, ૬ ગિરિરાજ, ૭ રત્નાશ્ર્ચય, ૮ તિલકાપમ, ૯ લાક મધ્ય, ૧૦ લાકનાભિ, ૧૩ રત્ન, ૧૨ સૂર્યાવત, ૧૩ ર્યાવરણુ, ૧૪ ઉત્તમ, ૧પ દિશાદિ અને ૧૬ અવતસ એ સેાળ નામે કરી મહા પ્રકાશવાન શામે છે તથા સુવર્ણની પેઠે શુદ્ધ વવાળા, સ પર તામાં પ્રધાન, મેખલાએ કરી વિષમ અને વળી તે ગિરીરાજ મણિ અને ઔષધિઓએ કરી દૈદીપ્યમાન છે, તેથી જમીનની પેઠે ઝળઝળાયમાન થઇ રહે છે, ૧૩ પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલા સ પતાને ચંદ્ર મેરૂ પર્વત સૂર્યની પેઠે શુદ્ધ લેશાવત પ્રકર્ષ કરીને જણાય છે. ઉપર કહી એવી શાભાએ કરી તથા અનેક પ્રકારના રત્નાના વોએ કરી મનને આનંદ કરે છે અને સૂટની પેઠે સ` દિશાઓને દીપાવે છે. ૧૪ મા જશ મેરૂ ગિરિરાજ પર્વતના કહેવાય છે. એ પૂર્વોક્ત ઉપમાએ શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ જાતિએ, યો, દઈને, જ્ઞાને એવ' આચારે સર્વોત્તમ છે. ૧૫ લાંબા પતામાં નિષધ પર્વત માટા છે, ગાળાકાર પવતામાં રૂચક પત શ્રેષ્ઠ છે તે ઉપમાએ શ્રી મહાવીરદેવ જગતમાં પ્રજ્ઞાએ કરી શ્રેષ્ઠ કહ્યા છે તથા સ મુનીઓને વિષે પ્રજ્ઞાવંત કહ્યા છે. ૧૬ તે ભગવાન પ્રધાન ધર્મ પ્રકાશીને પ્રધાન, ઉજ્જવળમાં