________________
અધ્યયને (અથ સાથે)
રબ પામેલા કામાગના સ્વાદથી નિવતીને ઘણું આકરા બહાચર્યવ્રતને ધારણ કરવું એ સર્વ ઘણું દુષ્કર છે.
૩૦ ધન, ધાન્ય, દાસદાસી તથા પશુ વગેરે ઉપરથી મેહ ઉતારે, સવ આરંભ છાંડવો અને નિમમતપણે વિચરવું તે અતિ દુષ્કર છે. ૩૧ અન્ન, પાણી, મે અને મુખવાસ વગેરે ચાર પ્રકારને આહાર રાત્રિએ ન કરે એટલે રાત્રિભેજનનો ત્યાગ કરે તથા ઘી, ગેળ, સુખડી વગેરેને કાળ ઉપરાંત રાખવા તે સ્નિગ્ધ સંચય કહેવાય તે ન કરે, એ સર્વ ઘણું દુષ્કર છે. ૩ર સુધા, તૃષા, ટાઢ, તાપ તથા ડાંસ મચ્છરથી થતી વેદના સહન કરવી, આક્રોશ વચન સહન કરવાં, દુ:ખમય ઉપાશ્રયમાં રહેવું, તૃણનો સ્પર્શ તથા મેલને પરિસહ સહન કરે એ ઘણે દુષ્કર છે. ૩૩ ચપેટાદિકને પ્રહાર, આંગળી દેખાડી તિરસ્કાર કરી ભય ઉપજાવ, લાકડીનો માર, દોરડાનું બંધન તથા ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ફરવું અને ફરતાં છતાં પણ આહારની અપ્રાપ્તિ વગેરે પરિસહ સહન કરવા તે ઘણું દુષ્કર છે. ૩૪ કબુતર વગેરે પક્ષીઓ જેમ પોતાને આહાર ગ્રહણ કરવા શંકા સહિત વસે છે અને ખાધા પછી કાંઈ પાસે રાખતાં નથી તેમ સાધુઓ પણ આહાર લેવામાં દોષ લાગવાનો ડર પ્રવર્તે છે અને આહાર ક્ય પછી પાસે કાંઇ રાખતા નથી. વળી સાધુઓને કેશ લોચ કરે પડે છે તે ઘણે ભયંકર છે અને મહાત્મા પુરૂષે જે બ્રહ્મચર્યવ્રત ધારણ કરે છે તે અવૈર્યવાન પુરૂષને પાળવું અતિ દુષ્કર છે.
૩૫ હે પુત્ર! તું સુખ ભોગવવા ગ્ય અને શરીરે સુકમળ છે તેથી ચારિત્ર પાળવાને નિચ્ચે સમર્થ નથી. ૩૬ ચારિત્રરૂપી મેટે ભાર લોઢાના ભારની પેઠે અત્યંત ભારે છે અને સદાકાળ વિશ્રામ લીધા વગર ઉપાડવો પડે છે. એટલે ચારિત્ર જાવજીવ સુધી પાળવું પડે છે. ૩૬ આકાશગંગાના પ્રવાહ સામું જવું ઘણું દુષ્કર છે એટલે ચુલહિમવંત પર્વત ઉપરથી પડતા ગંગા નદીના પ્રવાહ સામું જવું તેમજ બે હાથે સમુદ્ર તરે જેમ દુષ્કર છે તેમ ગુણેને સમુદ્ર જે ચારિત્ર તે તરે ઘણે દુષ્કર છે. ૩૮ જેમ વેળુના કેળીઆ નીરસ હેવાથી ખાવા દુષ્કર છે તથા તરવારની ધાર ઉપર ચાલવું દુષ્કર છે તેમ ચારિત્ર અને તપ આચરવું ઘણું