________________
ગર્ભ વિચાર.
૨૨૭
તે હાડમાં સ મળીને ત્રણસે' ને સાઠ સાંધા છે. એકેકી સાંધ ઉપર આઠ આઠ મર્મીનાં ઠેકાણા છે, તે મસ્થાન ઉપર એક ટકાર્ વાગતાં મરણ પામે છે, બીજે મતે એકસો ને સાઠ સધિ, અને એકસે તે સીત્તેર મનાં સ્થાનક કહેવાય છે. ઉપરાંત સાગમ્ય, તે શરીરમાં છ અંગ હોય છે, તેમાંથી માંસ, લાહી અને મસ્તકની મજ્જા (ભેજો) એ ત્રણ અંગ માતાનાં છે, તેમજ હાડ, હાડની મજ્જા અને નખ, કેશ, રેશમ, એ ત્રણ અંગ પિતાનાં છે. આમે માસે સર્વ અંગ ઉપાંગ પૂર્ણ નીપજી રહે છે. તે ગર્ભને લધુ નીત, વડી નૌત, શ્લેષ્મ, ઉધરસ, છીંક, બગાસુ, આવકાર વિગેરે કાંઈ હેતુ' નથી. તે જે જે આહાર ખેંચે છે, તે આહારના રસવર્ડ ક્રિયાને પુષ્ટિ મળે છે. હાડ, હાડની મજ્જા, ચરખો, નખ, કેશની વૃદ્ધિ થાય છે. તે આહાર લેવાની બીજી રીત એ છે, કે માતાની તથા ગર્ભની નાભી ઉપરની રસહરણી નાડી એ એ પરસ્પરમાં વાળાના આંઢાની જેમ વીંટાઇ રહી છે. તેમાં ગર્ભની નાડીનું માઠું માતાની નાભીમાં જોડાયેલુ' છે. માતાના કાઠામાં આહારના પેલા કવલ પડે છે, તે નાભી પાસે અટકે છે, તેના રસ અને છે, તે રસ, ગભ` પેાતાની જોડાયલી રસહરણી નાડીથી ખેંચી પુષ્ટ થાય છે. તે શરીરમાં ખેતેર કાઠા છે, તેમાં પાંચ કાઢા મોટા છે. તેમાંથી શીયાળામાં બે કાઢા આહારના, એક કાંઠા પાણીના, ઉનાળામાં એ કાઠા પાણીના, એક કાઠા આહાર, ચેાષાસામાં એ કાઠા આહારના અને બે કાંઠા પાણીનાં કહેવાય છે. એક કાઠા સદાકાળ ખાલી રહે છે. સ્ત્રીને એક છઠો કાંઠો વધારે છે. તેમાં ગર્ભ રહે છે. પુરૂષને એ કાન, એ ચક્ષુ, એ નાસિકા, મુખ, લઘુનીત અને વડાનીત એ નવ દ્વાર અપવિત્ર અને સદા કાળ વહેતાં રહે છે. સ્રીને એ સ્તન અને ગર્ભદ્વાર એ ત્રણ મળીને માર દ્વાર સદાકાળ વહેતાં રહે છે. તે શરીરમાં અઢાર પૃકડક નામની પાંસળીઓ છે. તે વાંસાની કરેડ સાથે જોડાયલી છે. તે સિવાય એ પાંસાની બાર કડક પાંસળીઓ છે, તે ઉપર સાત પડ ચામડીના મઢાયલાં છે. છાતીના પડદામાં એ કાળજા છે, તેમાં એક પડદા સાંથે જડાયલા ને બીજો કાંઇક લટકતા છે. પેઢના પડદામાં એ અ`તસ (નળ) કહ્યા છે, તેમાં પહેલા સ્થળ છે તે મળસ્થાન અને ીજો સૂક્ષ્મ છે તે લઘુનીત સ્થાન કહેવાય છે.