________________
રર૬ .
ગભ વિચાર,
હાડની મજજા, છઠું ચર્મ, સાતમું વીર્ય ને નસા જાળ, એ સાતે મળીને બીજી શરીર પર્યાય અર્થાત સૂમ પૂતળું કહેવાય છે, છે પર્યાય બંધાયા પછી તે બીજક સાત દિવસમાં ચોખાના ધાવણ જે તેલદાર થાય છે, ચૌદમા દિવસ સુધીમાં પાણીના પરપેટ જેવા આકારમાં આવે છે. એકવીશમા દિવસ સુધીમાં નાકના પ્લેમ છે અને અડાવીશમા દિવસ સુધીમાં અડતાળીશ માસા જેટલો વજનદાર થાય છે. પરે મહિને બોરના ઠળી જેવડે, અગર છેટી કેરીની ગોટલી જે થાય છે. તેનું વજન એક કરખણ ઉભું એક પળનું થાય છે. તે પળ એને કહેવાય છે, કે સોળ માસાનું એક કારખણ તેવા ચાર કરખણના તેલને પળ કહેવાય છે. બીજે માસે કાચી કેરી જેવો, ને ત્રીજે માસે પાકી કેરી જેવો થાય છે. તે વખતથી ગભ પ્રમાણે માતાને કહેળા (દેહદ-ભાવ) થાય છે, અર્થાત સારે ગર્ભે ઉંચા અને નરસે ગર્ભે નીચા મનોરથ થાય છે અને તે કર્મ પ્રમાણે ફળે છે. તે ઉપરથી સારા નરસા ગની પરીક્ષા થાય છે. ચોથે માસે કણકના પીંડા જેવો થાય, તેથી માતાનું શરીર પુષ્ટિ પામે છે. પાંચમે માસે પાંચ અંકુરા કુટે છે, તેમાં બે હાથ, બે પગ, પાંચમું મસ્તક, છઠ માસે રૂધીર તથા રેમ, નખ ને કેશની વૃદ્ધિ થાય છે. તેમાં સાડાત્રણ કોડ રેમ છે, તેમાંથી બે કોડ ને એકાવન લોખ ગળા ઉપર અને નવાણું લાખ ગળા નીચે છે. બીજે મતે, તેટલી સંખ્યાનાં રોમ ગાડરનાં કહેવાય છે, તે વિચારી જોતાં વ્યાજબી લાગે છે. એકેક રેમને ઉગવા જેટલી જગામાં, પિણુંબેથી કાંઈક વધારે રેગ ભરેલા છે. તેને સરવાળો ગણતાં પણું છે કોડ ઉપરાંત રોગ થાય છે અને તે પુન્યના ઉદયથી ઢંકાએલા રહે છે. અહીંથી રેમ આહારની શરૂઆત થવાને સંભવ છે. તત્ત્વ તુ સર્વગમ્યું. તે આહાર, માતાના રૂધીરને સમે સમે લેવામાં આવે છે ને સમે સમે પ્રગમે છે. સાતમે માસે સાતમેં શીરા એટલે રસહરણ નાઠીયા બંધાય છે, તે દ્વારે શરીરનું પિષણ થાય છે. તેથી ગર્ભને પુષ્ટિ મળે છે. તેમાંથી માને છસેં ને સિત્તેર, નપુંસકને છર્સે ને એંશી, અને પુરષને સાતમેં પૂરી હોય છે. પાંચસેં માંસની પેશી બંધાય છે, તેમાંથી સ્ત્રીને ત્રીસ ને નપુંસકને વિશ ઓછી હોય છે. તે પેશીવડે હાડ હંકાયેલાં હોય છે,