________________
પાલીશ બેલા
૧૩
અગીયારમે બેલે–ગુણઠાણ ચૌદ ૧મિથ્યાત્વ, ૨ સાસ્વાદાન, ૩ મિમ, ૪ અવિરતી સમ્યક્દષ્ટિ, ૫ દેશવિરતી, (શ્રાવક) ૬ પ્રમત સંજતિ, ૭ અપ્રમત્ત સંજતિ, ૮ નિવૃત્તિ બાદર, ૯ અનિવૃત્તિ બાદર, ૧૦ સુક્ષ્મ સંપરાય, ૧૧ ઉપશાંત મેહનીય, ૧૨ ક્ષીણ મોહનીય, ૧૩ સાગી કેવળી, ૧૪ અયોગી કેવળી,
બારમે બેલે—પાંચ ઈદ્રિના વિષય, ૨, શ્રોતેંદ્રિયને એક વિષય, ૧ શબ્દ ચક્ષુઈદ્રિયના પાંચ વિષય. ૧ કાળે, ૨ નીલો, ૩ લાલ, ૪ પળે, ૫ ધોળા, ઘાણંદ્રિયના બે વિષય ૧ સુરભિગધ, ૨ દરલિગંધ, રસેંદ્રિયના પાંચ વિષય-૧ કડ, ૨ કસાયલો, ૩ ખાટ, ૪ મીઠ, ૫ તી . સ્પશેન્દ્રિયના આઠ વિષય.૧ સુંવાળો, ૨ ખરખરે, ૩ હલકા, ૪ ભારે, ૫ ઉષ્ણુ, ૬ ટા, ૭ લુખ, ૮ ચાપડ, - તેરમે બેલે–પચીસ પ્રકારનું મિથ્યાત્વ, ૧ અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ અનાભિરહિક મિથ્યાત્વ, ૩ અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ સશયિક મિથ્યાત્વ, ૫ અણભેગ મિથ્યાત્વ, ૬ લૌકિક મિથ્યાત્વ, ૭ કેસર મિથ્યાત્વ, ૮ કુખાવચન મિથ્યાત્વ, ૯ જિન માર્ગથી ઓછું પરૂપે તે મિથ્યાત્વ, ૧૦ જિન માગથી અધિક પરૂપે તે મિથ્યાત્વ, ૧૧ જિન માર્ગથી વિપરીત પરૂપે તે મિથ્યાત્વ, ૧૨ ધર્મને અધર્મ કહે તે મિથ્યાત્વ, ૧૩ અધર્મને ધમ કહે તે મિથ્યાત્વ, ૧૪ જીવને અજીવ કહે તે મિથ્યાત્વ, ૧૫ અજીવને જીવ કહે તે મિથ્યાત્વ, ૧૬ જિનમાર્ગને અન્ય માર્ગ કહે તે મિથ્યાત્વ, ૧૭ અન્યમાર્ગને જિનમાર્ગ કહે તે મિથ્યાત્વ, ૧૮ સાધુને કુસાધુ કહે તે મિથ્યાત્વ, ૧૯ મુસાધુને સાધુ કહે તે મિથ્યાત્વ, ૨૦ આઠ કમથી મુકાણ તેને નથી મુકાણા કહે તે મિથ્યાત્વ ૨૧ આઠ કમથી નથી મુકાયું તેને મુકાણું કહે તે મિથ્યાત્વ, વેર અવિનય મિથ્યાત્વ, ર૩ અક્રિયા મિથ્યાત્વ, ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ, ૨૫ અશાતના મિથ્યાત્વ.
ચૌદમે બેલે–નવતત્વના જાણપણાના ૧૧૫ બેલ, ચાહ ભેર જીવના, ૧ સૂક્ષ્મ એકેદ્રિય, ૨ બાદર એકેંદ્રિય, ૩ બેઈદ્રિય, જ તેઈદ્રિય, ૫ ચઉકિય, ૬ અસંજ્ઞી પંચંદ્રિય,૭ સંજ્ઞી પંચૅકિય, તે દરેકના અપર્યાપ્તા ને પર્યાપ્તા, ચાર ભેદ અજીવના –ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને હોઠના સ્કધ,