________________
૨૨૨
ગર્ભ વિચાર.
ગર્ભ વિચાર.
ગુરૂ-હે શિષ્ય ! પન્નવા સૂત્રના તથા ગ્રંથકારાના અભિપ્રાય જોતાં, સ॰ જન્મ અને મરણનાં દુ:ખના મુખ્યતાએ કરીને, ચાથા માહનીય કર્મોના ઉદ્દયમાં સમાવેશ થાય છે. તે મેહનીયમાં જ્ઞાનાવરણીય, દ”નાવરણીય, અને અંતરાય ક એ ત્રણના સમાવેશ થાય છે. એ ચારે કમ એકાંત પાપ છે, તેનું ફળ અસાતા અને દુ:ખ છે. આ ચારે ક`ના આકર્ષણથી આયુષ્ય ક્રમ 'ધાય છે. તે આયુષ્ય શરીરમાં રહીને ભાગવાય છે. તે ભાગવવાનુ નામ વેદનીય કર્મી કહેવાય છે. તે વેદનીયમાં સાતા તથા અસાતા વેદનીયને સમાવેશ થાય છે. તેની સાથે જ નામ તથા ગાત્ર ક્રમ જોડાયેલાં હાય છે, અને તે આયુષ્ય ક્રમ સાથે સંધ રાખે છે, આ ચાર ક્રમ શુભ તથા અશુભ, એવાં એ પિરણામથી અધાય છે, તેથી તે મિશ્ર કહેવાય છે. તેના ઉદ્ભય ઉપરથી પુન્ય તથા પાપની ગણના કરી શકાય છે, આ પ્રમાણે આઠ કમ' અંધાય છે અને તે જન્મ મરણરૂપ ક્રિયા કરી ભાગવાય છે. તેમાં માહનીય કમ રાજા છે. તેના દીવાન આયુષ્ય ક્ર છે. મન તેના હુજુરી સેવક છે, તે માહ રાજાના આદેશ મુજબ, નિત્ય નવા ક્રા સચય કરી મધ બાંધે છે, તે સર્વ પન્નવાજીના કમપ્રકૃતિ પદ્મથી સમજવું. મન હંમેશાં ચ'ચળ અને ચપળ છે અને તે ક્રમસંચય કરવામાં અપ્રમાદી, અને કમ છેડવામાં પ્રમાદી છે. તેથી લાકમાં રહેલા જડ ચૈતન્યરૂપ પદાર્થો સાથે, રાગદ્વેષની મદદવડે, જોડાઇ જાય છે, તેથી તેને મન જોગ કહીને આલાવાય છે. એવા મન જોગથી નવા કર્મની આવક આવે છે. તેના પાંચ ઇંદ્રિયદ્વારે ભાગાભાગ કરે છે. એમ એક પછી એક વિપાકના ઉદય થાય છે, તે સત્તુ” મૂળ માતુ છે. તે પછી મન, તે પછી ઇંદ્રિય વિષય, અને તેનાથી પ્રમાદ વધે છે. તેવા પ્રમાદને વશ પડેલા પ્રાણી, ઇંદ્રિયાનું પાષણ કરવાના સ સિવાય, રત્ન ત્રયાત્મક અભેદ્દાનંદના આનંદની લહેરનેા રસીલા થઇ શકતા નથી. તે બદ્દલ ઉંચ નીચ કરના ખેંચાણથી નક વગેરે ચારે ગતિમાં જા આવ કરે છે. તેમાં વિશેષે કરીને દેવ ગતિ સિવાય ત્રણ ગતિના જન્મ અશુચિથી ભરેલા છે. તેમાં પણ નર્ક