________________
૧૩૬
શ્રી ગુણસ્થાન દ્વારા
પરૂપે, ફરશે. તે જીવ જઘન્ય તે જ ભવે મેક્ષ જાય, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય ગતિ તો પ્રાયઃ કપાતીતની થાય, ધ્યાનને વિષે, અનુષ્ઠાનને વિષે, અપ્રમત્ત ઉધત થકા રહે છે, તથા શુભ લશ્યાપણે જ કરીને નથી પ્રમત્ત કષાય જેને-તેને અપ્રમત્ત સંજતી ગુણઠાણું કહીયે,
આઠમું નીયદિ બાદર ગુણઠાણું તેનું શું લક્ષણ–૧૭ પ્રકતિને ક્ષપશમાવે, તે સેળ પૂવે કહી તે અને સંજલનું ભાન મળી ૧૭ પ્રકૃતિને પશમાવે, તે વિષે ગૌતમસ્વામી હાથ જેડી માન મોડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપજે? શ્રી ભગવતે કહ્યું–પરિણામધારા, અપૂર્વ કરણ જે કઈ કાળે જીવને કઇ દિને આવ્યું નથી તે શ્રેણી જુગત જીવાદિ પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નકારરરી આદિ દઈ છમાસી તપ જાણે, સરદહે, પરૂપ, ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મોક્ષ જાય, ઉતત્રીજે ભવે મોક્ષ જય, અહીંથી શ્રેણી ૨ કરે - ઉપશમશ્રેણી ને ૨ ક્ષપકશ્રેણી. ઉપશમ શ્રેણીવાળા જીવ મેહનીય કર્મની પ્રકૃતિના દળને ઉપશમાવત અગ્યારમાં ગુણહાણુ સુધી જાય, પડિવાઇ પણ થાય. હાય માન પરીણામ પણ પરીણમે, અને ક્ષપકશ્રેણીવાળે જીવ તે મેહનીય કમની પ્રકૃતિના દળને ખપાવતે, શુદ્ધ મૂળમાંથી નિજ કરતો, નવમે, દશમે, ગુણપણે થઈને બારમે ગુણપણે જાય, અપડિવાઈ જ હેાય. લદ્ધમાન પરિણામ પરીણમે. હવે નીટિ બાદરને અથ તે નિવર્યો છે. બાદર કષાયથી બાદર સંપરાય ક્રિયાથી શ્રેણી કરે, અત્યંતર પરીણામે, અધ્યવસાય સ્થિર થ, બાદર ચપળતાથી નિવર્યો છે માટે નીયદિ બાદર ગુણઠાણું કહીયે, તથા બીજું નામ અપૂર્વ કરણ ગુણકાણું પણ કહીયે; શા માટે જે કઈ કાળે જીવે પૂવેશ્રેણું કરી નહોતી અને એ ગુણઠાણે પહેલું જ કરણ તે પંહિતાવીયનું આવરણ ક્ષયકરણરૂપ કરણ પરીણામધારા વિદ્ધનરૂપ શ્રેણી કરે તેને અપૂર્વકરણ ગુણઠાણું કહીયે,
નવમુ અનીયદિબાકર ગુણઠાણું, તેનું શું લક્ષણ- એકવીશ પ્રકૃતિને ક્ષયે શમાવે, તે ૧૭ પ્રકૃતિ પૂર્વે કહી તે અને સંજ