________________
૧૦.
શ્રી પ્રમાણ બેધને થાક,
સંખ્યાતા હજાર વરસ, જ્યાં લગે લાખ વરસ ન હોય. ત્રીજી ત્રીકે જ૦ ૧ સમયને, ઉ૦ સંખ્યાતા લાખ વરસનો, જ્યાં લગે કોડ વરસ ન હોય. ચાર અનુત્તર વિમાનમાં જ ૧ સમયને, ઉ૦ ૫લ્યના અસંખ્યાતા ભાગને વિરહ કાલ. સર્વાથસિતમાં જ ૧ સમયનો, ઉ૦ ૫ત્યના સંખ્યાતમા ભાગનો વિરહકાલ, સિદ્ધનો વિરહ જ૦ | સમયને, ઉ૦ છ માસનો વિરહ કાલ, ચાર ગતિમાં પંચંદ્રિય આશ્રી વિરહ કાલ જ૦ ૧ સમયને, ઉ૦ ૧૨ મુહુર્તને. સર્વ ઇદ્ર સ્થાનકને વિરહ જ૦ ૧ સમયને, ઉ૦ ૬ માસન, ઇતિ શ્રી વિરહ દ્વાર સમાપ્ત
અથ શ્રી પ્રમાણુ બોધને થોકડો.
ભવ્ય જીવના બેધને અથે ત્રણ પ્રકારના અંગુલ તથા ત્રણ પ્રકારના પોપમનું માન સૂત્ર અનુગદ્વારથી કહે છે, તેમાં પ્રથમ ત્રણ પ્રકારના અંગુલના નામ:-આત્મ અંગુલ ૧, ઉસેધાંગુલ ૨, પ્રમાણુગુલ ૩, આત્મ અંગુલનું નામ કહે છે - ભરતાદિ ૧૫ ક્ષેત્ર છે, તિહાં જે કાળે જે આરે જે મનુષ્ય હેય તે મનુષ્ય પોત પોતાને ૧૨ અંગુલે ૧ મુખ થાય, અને ૯ મુખે એક પુરૂષનું ઉંચપણનું માન થાય; એટલે ૧૨ નવા ૧૦૮ આત્મ અંગુલને પુરૂષ ઉચો હેય. તે પુરૂષને પ્રમાણપત કહિયે, ૧ માનયુક્ત પુરૂષ કેહને કહિયે–પુરૂષ પ્રમાણે કરડી કંડી હોય તેને જળે કરી પરિપૂર્ણ કરી, તેમાં પુરૂષ બેસે, તેવારે એક કોણ પ્રમાણે જળ કુંડી માંહિથી બાહિર નીકળે તથા એક દ્રોણ પ્રમાણે જળે કરી ઠંડી ઉણું હોય તે કંડિમાં તે પુરૂષ બેસે. પરિપૂર્ણ જળ ભરાય તેને માનપેત પુરૂષ કહિયે. દ્રોણ તે કેવડે હોય તે કહે છે. બે અસલીયે ૧ પસલી થાય, બે પસલીયે 1 સઈ થાય, ચાર સઈએ ૧ કડવ થાય, ચાર કડવે ૧ પાથો થાય, ચાર પાથે ૧ આઢ થાય, ચાર આટે ૧ કોણ થાય, એ દ્રોણનું માન કર્યું. એ રીતે માનેપત પુરૂષ કહિયે. ૨. ઉન્માનયુક્ત પુરૂષ