________________
શ્રી છ આરાના બોલ.
૧૮૩
દિવસને આંતરે આહારની ઈચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, ધરતીની સરસાઇ ખાંડ સરખી; ૧૦ પ્રકારના ક૯૫વૃક્ષ મનવંછિત સુખ પહોંચાડે; સંઘયણ, સંઠાણ અને બાકીના બેલ પહેલા પ્રમાણે; પરંતુ છારૂની પ્રતિપાલણા ૬૪ દિવસ કરે - (૩) ત્રીજો આરે –બેસતાં વર્ણ૦ ના પર્યવ અનંતા હીણ થયા, આરે ૨ ક. સા. ને, સુસમ દુસમ એટલે સુખ ઘણું ને દુ:ખ થોડું; ૧ ગાઉનું દે ને ૧ પલ્યોપમનું આ૦; ૬૪ પાંસળી, એકાંતર આહારની ઈચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, ધરતીની સરસાઈ ગોળ સરખી; બાકીના બેલ બીજા આરા પ્રમાણે, પરંતુ છારૂનું પ્રતિપાલન ૭૯ દિવસ કરે
એ ત્રણ આરામાં જરા, રોગ, કુરૂપ હેય નહીં. સંપૂર્ણ અંગે પાંગ, વિષય સુખ પામે, તે દાનપુન્યનાં ફળ જાણવા, ત્રીજા આરામાં ૮૪ લાખ પૂર્વ, ૩ વર્ષ ને ૮ માસ બાકી રહ્યા ત્યારે સર્વાર્થસિદ્ધ વિમાન થકી, ૩૩ સાગરનું આ૦ ભાગવીને વનિતા નગરી, નાભીકુલકર રાજા પિતા, મરૂદેવી માતાની કુંખે શ્રીષભદેવ સ્વામી ઉપન્યા, હા માસે જમ્યા. પ્રથમ હષભનું સ્વપ્ન દેખીને ગષભદેવ નામ દીધું. તેમણે જુગલીયા-ધર્મ નિવારીને અસિ, મણિ, કૃષિ આદિ હર કળા શીખવી; અનુકંપા નિમિત્તે ૨૦ લાખપૂર્વ સુધી કુંવરપણે રહ્યા ને ૬૩ લાખપૂર્વ રાજ્ય પાયું. ભરતને રાજ્ય આપીને ૪૦૦૦ સાધુ સાથે સંજમ લીધો તે એક લાખ પૂર્વ પાળે, કેવળ પામીને અષ્ટાપદ પર્વત ઉપર પધાસને બેસીને ૧૦:૦૦ સાધુ સાથે મોક્ષ પધાર્યા, ત્રીજા આરામાં ગતિ ૫ જાણવી,
૪) ચેાથે આરો–બેસતા અનંતા પર્યવ-વર્ણ વિગેરેના હીણું થયા, એ આરે ૧ કોઇ સાર માં ૪૨:૦૦ વર્ષ ઉણાં (ઓછા) ને જાણ, દસમ સુસમ એટલે દુ:ખ ઘણું ને સુખ થવું; ૫૦૦ ધનુષનું દેહમાન, કોડ પૂર્વનું આઉખું; છે સંઘયણ ને છ સંડાણ ૩૨ પાંસળી; દિન દિન પ્રત્યે ( રાજને રેજ) આહારની ઈચ્છા ઉપજે ત્યારે પુરૂષ ૩૨ કવળ, સ્ત્રો ૨૮ ને નપુંસક ૨૪ કવળને આહાર કરે, ધરતીની સરસાઈ સરેરી ઉતરત આરે થોડરી; એ આરાનાં છેવટ ૭૫ વર્ષ ને ૮ માસ બાકી