________________
૧૮૬ શ્રી વીસ પદવીના બોલ. નને માટે છે. તેમાં રથના ચીલા પ્રમાણે, પહેલું ને ગાડાની ઘર બુડે એટલું ઊંડું પાણી રહેશે, તેમાં મચ્છ કચ્છ ઘણાં થશે. ડર બીલના મનુષ્ય સાંજ ને સવાર છ કાઢીને વેળમાં હારશે, તે સૂર્ય ઘણે તપશે, ટાઢ ઘણી પડશે, તેણે કરી સીઝવો રહેશે તેને આહાર કરશે, તેનાં હાડકાં ચામડાં, વિધિ ચાટીને રહેશે; માનવીના માથાની તુબલીમાં પાણી લાવીને પીશ; એ આરામાં નવકાર, સમતિ, વ્રત પચ્ચખાણ રહિત હશે તે જીવો અવતરશે, એવું જાણું જે જીવ જૈન ધર્મ પાળશે તે સુખી થાશે.
અથ શ્રી ત્રેવીસ પદવીના બેલ.
તેના નામ કહે છે. પ્રથમ ૭ એકેદ્રિયરત્ન૭ પંચૅઢિયરત્ન, ૯ મહેટી પદવી, તેહમાં ૭ એકેદ્રિય રત્નના નામ કહે છે. ચક રત્ન ૧, છત્ર રત્ન ૨, ચમ રત્ન ૩, દંડ રત્ન ૪, અસિ રત્ન ૫, મણિ રત્ન ૬, કાંગણિ રત્ન ૭, એ એકેદ્રિય રત્નના નામ કહયા, હવે પંચૅકિય રત્નના નામ કહે છે. સેનાપતિ ૧, ગાથાપતિ રે, વાર્દિક ૩, પુરોહિત ૪, શ્રી ૫, અશ્વ ૬, ગજ ૭, એ પચેંદ્રિય રત્નના નામ કહ્યાં. હવે હું મહેટી પદવીના નામ કહે છે-અરિહતની ૧, ચક્રવતિની ૨, બલદેવની ૩, વાસુદેવની ૪, કેવલિની , પ, સાધુની ૬, શ્રાવકની ૭, સમ્યદષ્ટિની ૮, મંડલિક રાજાની ૯, એ ૯ મહેકી પદવી કહી. એવં સર્વ મળી ર૩ પદવી, હવે ૧૪ રત્ન શું શું કામ કરે તે-ચક રત્ન ષ ખંડ સાધતાં માર્ગ બતાવે ૧, છત્ર રત્ન તે ૪૮ કેશ પ્રમાણે છાયા કરે ૨, ચર્મરત્ન તે નદી આદિ પાર ઉતારે ૩, દંડરત્ન તે તમસ ગુફાના દ્વાર ઉઘાડે ૪, અસિરત્ન તે શત્રુને હણે ૫, મણિરત્ન તે ઉદ્યોત કરે છે, કાંગણિ રત્ન તે ૩૯ માંડલા આલેખે તથા તેલા માપ વધારે ૭, સેનાપતિ તે દેશ સાધે , ગાથાપતિ તે ધાન, રસવતી નિપજાવે ક, વાધિક તે આવાસ, ઘર નિપજાવે ૧૦, પુરેહિત તે ઘાવ સાજા કરે તથા શાન્તિકમ કરે, વિન ટાળે, ૧૧, સીરત્ન તે ભેગ-સાધનને કામ આવે ૧૨, અશ્વ ને ગજ બેઉ ચડવાને કામ આવે ૧૪,