________________
૧૮૨
શ્રી છ આરાના ખેલ.
રાયની ૫, એવં સ` મળીને ૧૪૮ પ્રકૃતિ જાણવી તથા અધન નામકર્મની પ્રકૃતિ પ્રથાંતરે કહી છે તે મેળવતાં ૧૫૮ પ્રકૃતિ પણ થાય અથવા મૂળ પ્રકૃતિ ૮ તેની ઉત્તર પ્રકૃતિ ૩૧, જ્ઞાનાવરણીયની પ, દનાવરણીયની ૯, વેદનીયની ર, માહનીયની ર્, આયુષની ૪ નામની ૨, ગાત્રની ર, અંતરાયની ૫, એવં ૩૧ પ્રકૃતિ થાય, તેહુના વિસ્તાર ૧૪૮ કર્મપ્રકૃતિ જાણવી. એ ખેલ સિદ્ધાંત પ્રમાણે છે.
ઇતિ કે પ્રકૃતિના ખેલ સમાપ્ત
અથ શ્રી છ આરાના બાલ.
(૧) પહેલા આર.-૪ ક્રોડાકોડી સાગરોપમના, સુસમ સુસ મ એટલે એકલુ” સુખમાં સુખ; ૩ ગાઉ દેહુમાન, ૩ પડ્યાપમનુ આઉભું, ૨૫૬ પાંસળી; ધરતીની સરસાઇ સાકર સરખી; (દરેક આરા ઉતરતાનું દેહુમાન, આઉખું, પાંસળી તથા ધરતીની સરસાઈ, તે પછીના આા બેસતાં જે હોય તે જાણવી), વજ્ર ષણ નારાચ સંઘયણ, સમરસ સંતાણુ, ત્રણ દિવસને આંતરે આહારની ઇચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે; અને તેમાં ૧૦ પ્રકારના કલ્પવૃક્ષ મનવ છિત સુખ પહેોંચાડે; ત્રણ મારા સુધી જુગલીયાં (એક પ્રકારનાં મનુષ્ય યુગલ) હેાય છે; તેનાં આઉમાં આડા છ માસ રહે ત્યારે પરભવનું આઉખુ માંધે, ત્યારે જીગલણી એક જોડલું પ્રસવે, તે રૂતુ પ્રતિપાલન ૪૯ દ્વિવસ કરે. સ્ત્રી પુરૂષને ક્ષણ માત્રના વિયાગ ન પડે. એકને કિ ને એકને બગાસુ આવે એટલે મને મરીને દેવતાની ગતિમાં જાય. તેમનાં શરીરનું' નિહુણ દેવતા કરે. તેમને વૈર, વિશેષ, ઇર્ષ્યા, એર હેતાં નથી.
(૨) બીજો આા-બેસતાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શોના પત્ર અનતા હીણા થયા; ૩ ક્રો૰ સા૦ ને, સુસમ એટલે એકલુ સુખ; બે ગાઉનુ દહુમાન, ખે પચાપમનું આ૦, ૧૨૮ પાંસળી, એ