________________
શ્રી ગુણસ્થાનહાર,
૧૩૫ ક૯૫ઉગ્રવિહારી, મહાસંગવિહારી, ઉદાસી, વૈરાગ્યવંત, એકાંતઆર્ય, સમ્યગ્યાગી સુસાધુ, સુપાત્ર, ઉત્તમ કિયાવાદી, આસ્તિક, આરાધક, જેમાગ પ્રભાવક અરિહંતના શિષ્ય વર્ણવ્યા છે, ગીતાર્થ જાણે છે, સિદ્ધતની શાખ છે, શ્રાવકપણું એક ભવમાં પ્રત્યેક હજારવાર આવે.
છઠું પ્રમત્ત સંજતિ ગુણઠાણું, તેનું શું લક્ષણ -૧૫ પ્રશ્ન તિને પશમાવે તે, ૧૧ પ્રકૃતિ પૂવે કહી તે અને ૧ પચ્ચખાસુવરણીય ફોધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ એવ ૧૫ પ્રકૃતિને ક્ષય કરે તે ક્ષાયક સમકિત કહીયે, ટકે તો ઉપશમ સમકિત કહીયે, અને કાંઈક હાકે, ને કાંઈક ક્ષય કરે તે ક્ષયોપશમ સમકિત કહીયે, તે વિષે તમસ્વામી હાથ જોડી માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, તે જીવને શું ગુણ નિપજે? શ્રી ભગવતે કહ્યું તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જીવાદિક નવ પદાર્થને તથા
કારસી આદિ છમાસી તપ જાણે, સરદહે, પરૂપે, ફરસે. સાધુપણું એક ભવમાં નરસુંવાર આવે. તે જીવ જઘન્ય ત્રીજે ભવે મેક્ષ જાય, ઉ૦ ૧૫ ભવે મોક્ષ જાય. આરાધક જીવ જઘરા પડેલે દેવકે ઉપજે, ઉતર અનુત્તર વિમાન ઉપજે. ૧૭ ભેદે સંજમ નિર્મળ પાળે, પર ભેદે તપસ્યા કરે, પણ વેગ ચપળ, કષાય ચપળ, વચન ચપળ, દૃષ્ટિમાં ચપળતા અંશ છે; તેણે કરીને યદ્યપિ ઉત્તમ અપ્રમાદિ થકા રહે છે, તો પણ પ્રમાદ રહે છે. માટે પ્રમાદપણે કરી તથા કૃદિક વેશ્યા, અશુભ જેગ કેઈક કાળે પ્રણમે છે, માટે કષાય પ્રકૃષ્ટ મત્ત થઈ જાય છે. તેને પ્રમત્ત સંજતિ ગુણઠાણું કહીયે,
સાતમું અપ્રમત્ત સંજતી ગુણઠાણું, તેહનું શું લક્ષણ-પાંચ પ્રમાદ છાંડે ત્યારે સાતમે ગુણઠાણે આવે તે ૫ પ્રમાદનાં નામ(ગાથા) ૧ મધ, ૨ વિષય, ૩ કષાય, ૪ નિંદા, ૫ વિકહા પંચમાં ભણિયા; એ એ પંચ પમાયા, જીવ પડંતી સંસારે છે એ ૫ પ્રમાદ છોડે અને ૧૬ પ્રકૃતિને ઉપશમાવે તે ૧૫ પૂર્વે કહી તે અને સંજલને કોધ, એમ ૧૬ પ્રકૃતિને ક્ષયોપશમાવે તેને શું ગુણ નીપજે ? જીવાદિ પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી તથા નોકારસી આદિ દેને છમાસી તપ ધ્યાન જુગતપણે જાણે કહે,