________________
:
૧૨૬
શ્રી ગતાગતના ખેલ.
અથ શ્રી ગતાગતના ખેલ.
૧ પડેલી નરકે આગત ૨૫ ભેટ્ટની, તે ૧૫ કર્મભૂમિ, પ્ સજ્ઞી તિય ચ । . । અસજ્ઞી તિર્યંચ, એ પચીશના પર્યાંપ્તાની. ગત ૪૦ ભેદની તે ૧૫ કમભૂમિ તે ૫ સંજ્ઞી તિયરૢ એ ૨૦ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૪૦ ની. ૨ બીજી નરકે આગત ૨૦ ભેદની, તે ઉપર ૧પ કહ્યા તેમાંથી ૫ અસંજ્ઞાતિ ચના પર્યાપ્તા વર્યાં. ગત ૪૦ ભેદની પૂર્વવત્.
૩ ત્રીજી નરકે આગત ૧૯ બેની તે ઉપર ૨૦ ભેદ કહ્યા તેમાંથી ભૂજપના એક એક વાઁ. ગત ૪૦ ની પૂર્વવત્. ૪ ચાથી નરકે આગત ૧૮ ભેદની તે ઉપર ૧૯ કથા તેમાંથી ખેચરના એક ભેદ્ર વી. ગત ૪૦ ની પૂ વત્
૫ પાંચમી નરકે ગત ૧૭ ભેની તે ઉપર ૧૮ કથા તેમાંથી સ્થળચળને એક ભેદ વા. ગત ૪૦ ની પૂર્વવત્ ૬ છઠ્ઠી નરકે ગત ૧૬ ભેદની તે ઉપર કથા તેમાંથી ઉપરના એક ભેદ વર્જ્યો. ગત ૪૦ની પૂર્વવત્.
૭ સાતમી નરકે આગત ૧૬ ભેદની તે ૧૫ કર્મભૂમિ તે ૧ મચ્છ જળચરના પર્યાપ્તાની સ્રી વ. ગત ૧૦ લેની પ સજ્ઞી તિય ́ચના પર્યાપ્તા અને અપર્યાપ્તાની.
૮ એકાવન જાતના દેવતા, ( ૧૦ ભવનપતિ. ૧૫ પરમાધામી, ૧૬ વાણવ્યંતર અને ૧૦ જલકા) માં આગત ૧૧૧ ભેની તે ૧૦૧ ક્ષેત્રના સ'જ્ઞી મનુષ્ય, ૫ સંજ્ઞીતિ ચ અને ૫ અસ’જ્ઞો તિ ઇંચ એ ૧૧૧ ના પર્યાપ્તાની. ગત ૪૬ ની તે ૧૫ કમભૂમિ, ૫ સજ્ઞી તિય ́ચ, ૩ પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ ૨૩ ના પર્યાપ્તા અને અપર્યાપ્તાની, ૯ જ્યાતિષી અને પહેલા દેવલાકમાં આગત ૫૦ ભેદની તે ૧૫ ક ભૂમિ, સંજ્ઞી તિય ંચ અને ૩૦ આમભૂમિ એ ૫૦ ના પર્યાપ્તાની, ગત ૪૬ ની પૂર્વવત્
૧૦ બીજા દેવલામાં
આગત ૪૦ ભેદની તે ઉપર ૫૦ કા