________________
શ્રી લઘુ ક
૧૨૩
પા પલ્યની, ઉર એક પય તે લાખ વર્ષની. તેની ધ્રુવીની જ૦ પા પયની, ઉ૦ અર્થ પય તે પચાસ હજાર વર્ષની સૂર્યની ૪૦ પા યની, ઉ૦ એક પલ્પ ને હજાર વર્ષોંની. તેની દેવીની જ પા પલ્યની, ઉ અ` પલ્ય ને પાંચસે વની, ગ્રહની ૪૦ પા પક્ષ્યની, ઉ એક પક્ષની, તેની દેવીની જ॰ પા પલ્યની ઉ અ યની, નક્ષત્રની જ॰ પા પદ્મની, ૯૦ અધ' પયની. તેની દેવીની જરૂ પા પયની, ઉ૦ ધા પલ્પની ઝાઝેરી. તારાની જ૦ પલ્યના આઠમા ભાગ, ઉ મા પલ્યની. તેની ધ્રુવીની જ૦ પુણ્યના આઠમા ભાગ, ઉં પદ્મના આઠમા ભાગ ઝાઝેરી, સમાહિયા મરણ તે અસમેહિયા મરણ એ બે મરણ છે. ચલણ તે ચવીને પાંચ દંડકમાં જાય, તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય ને તિર્યંચમાં, ગઇ તે મરીતે બે ગતિમાં જાય; તે મનુષ્ય ને તિય ચમાં. આગઇ તે આવે પણ એ ગતિના તે મનુષ્ય ને તિર્યંચના આવે. પ્રાણ દશ, જોગ ત્રણ, ઇતિ ત્રેવીશમા જ્યાતિષીના દડક ચાવીશમા વૈમાનિકના દંડક
વૈમાનિક દેવમાં શરીર ત્રણ-વૈક્રય, તેજસ ને કા`ણ અવઘણા, સૌધ ઈશાન એ એ દેવલાકે જ૦ અંગ્રે૦ અસં૦ સાત હાથની. ત્રીજે, ચેાથે દેવલાકે છ હાથની. પાંચમે, છઠે દેવલાકે પાંચ હાથની, સાતમે, આઠમે દેવલાકે ચાર હાથની, નવમે, દશમે, અગીયારમે અને બારમે દેવલાકે ત્રણ હાથની, નવ દૈવેયક બે હાથની, ચાર અનુત્તર વિમાનમાં એક હાથની સર્વાસિદ્ધમાં મૂઢા હાથની, ઉત્તર વૈક્રય કરે તેા બાર ટ્રૅકલાક સુધી જ અયુ સખ્યા ઉ૦ લાખ જોજનની, સંઘયણુ નથી. સસ્થાન એક સમઉસ, કષાય ચારે પણ લાભ ઘણા. સંજ્ઞા ચારે પણ પરિષહુ સંજ્ઞા ઘણી, લેશ્યા પહેલે બીજે દેવલાકે તેજી લેશ્યા. ત્રીજે, ચેાથે, પાંચમે એક પદ્મ લેશ્યા. છઠ્ઠાથી માંડી નવ ચૈવેયકમાં એક શુકલ લેશ્યા અને પાંચ અનુત્તર વિમાનમાં એક પરમ શુકલ લેશ્યા, ઇંદ્રિય પાંચે, બાર દેવલાક સુધી સમુદ્દાત પાંચ, તે આહારક ને કેવળ નહીં, નવ ચૈવેયક, પાંચ અનુત્તર વિમાનમાં ત્રણ તે વેદની, કયાય ને ભારતિક, સન્ની એકલા છે. વેઢ પહેલે ખીજે દેવલાકે બે વેદ, ત્રીજાથી તે સર્વાસિદ્ધ સુધી એક પુરૂષ વેદ, પર્યાય છ પણ ભાષા મન ભેગાં માધે. દૃષ્ટિ, માર દેવલાકમાં
·