________________
શ્રી લઘુદંડક
૧૨ બે દશન, ગજને બાર ઉપગ, તેમજ આહાર લે તે જ ને ઉ. છ દિશિને તથા ત્રણ પ્રકારે આહાર લે, એજ, રેમ ને કવળ. ઉવવાય તે સમુમિમાં આઠ દંડના આવીને ઉપજે, પૃથ્વી, પાણી, વનસ્પતિ, ત્રણ વિલેંદ્રિ, મનુષ્ય ને તિર્યચ. જુગળિયામાં બે દંડકના આવીને ઉપજે તે મનુષ્ય અને તિર્થ, ચના કર્મભૂમિના ગભજ મનુષ્યમાં બાવીશ દંડકના ઉપજે, તે-વાયુના નહીં. સમુમિની સ્થિતિ જોને ઉ૦ અંતર્મુહુર્તની ગભજની આરાના મેળે જાણવી. ભરત ઇરવતમાં પહેલે આરે બેસતાં ત્રણ પોપમની, ઉતરતાં બે પલ્યોપમની, બીજે આરે બેસતાં બે પલ્યોપમની, ઉતરતાં એક પલ્યોપમની. ત્રીજે આરે બેસતાં એક પાપમની, ઉતરતાં પૂર્વ કેડની, ચેાથે આરે બેસતાં પૂર્વ કોડની, ઉતરતાં સવા વર્ષની. પાંચમે આરે બેસતાં સવાસો વર્ષની, ઉતરતાં વિશ વર્ષની, છડે આરે બેસતાં વીશ વર્ષની, ઉતરતાં સોળ વર્ષની, એમ ચડતાં અવળ સવળી જાણવી. હિમવય હીરણવયમાં એક પલ્યોપમની, હરિવાસ રમકવાસમાં બે પોપમની, દેવકરૂ ઉત્તરકુરૂમાં ત્રણ ૫૫મની, છપ્પન અંતરદ્વીપમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, પાંચ મહાવિદેહમાં પૂર્વોડની. સહિયા મરણ ને અસહિયા મરણ એ બે મરણ છે, ચવણ તે ચવિને સમુચ્છિમ દશ દંડકમાં જાય પાંચ સ્થાવર, ત્રણ વિકેલેંદ્રિય, મનુષ્ય ને તિય"ચમાં જાય, જીગલીઆ તેર દંડકમાં જાય તે દેવતાના તેર દંડકમાં. કમભૂમિને ગભજ ચોવીશે દંડકમાં જાય, ગઈ તે સમુઈિમ મરીને બે ગતિમાં જાય- તે મનુષ્ય ને તિય"ચમાં જાય. જાગલીઓ મરીને એક દેવગતિમાં જાય, કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પાંચે ગતિમાં જાય, આગઈ તે સમુચ્છિમમાં આવે તો બે ગતિને તે મનુષ્ય ને તિર્યંચને, ગભજમાં ચારે ગતિનો આવે. સમુચ્છિને પ્રાણ આ, ભાષા ને મન નહિ, ગર્ભજને દશ પ્રાણ. સમુચ્છેિ મને એક કાયાને જેગ, ગજને ત્રણ જગ. ઈતિ એવી શમે મનુષ્યનો દંડક
બાવીસમો વાણવ્યંતરનો દંડક. તેમાં શરીર ત્રણ–વૈય, તેજસ ને કામણ, અવધેણું જ અંગુઅસંઉo સાત હાથની અને ઉત્તર વૈય કરે તો જ
૧૬