________________
શ્રી લધુહક
૧૧૯ દિય, મનુષ્ય ને તિયચ, ગજમાં ચાવશે દંડકના આવીને ઉપજે, સ્થિતિ જળચર સમુર્ણિમ ને ગર્ભજની જ અંતઉ૦ પૂર્વ કેડની. સ્થળચર સમુચ્છિમની જર અંતર ઉ૦ ચોરાશી હજાર વર્ષની અને ગભજની જ અંતર ઉ૦ ત્રણ પેપમની. ઊરપર સપ સમુચ્છિમની જર અંતર ઉ૦ ૨૫ હજાર વર્ષની અને ગજની જ અંતર ઉ૦ પૂર્વકોડની. ભુજપર સપ સમુમિની જો અંત, ઉ. બેંતાળીશ હજાર વર્ષની અને ગભેજની જs અંતo ઉ. પૂર્વોડની. ખેચર સમુમિની જ0 અંત૮ ઉo બહેતેર હજાર વર્ષની અને ગર્ભજની જ અંતર ઉ> પોપ ને અસંખ્યાત ભાગ, સહિયા મરણ ને અસહિયા મરણ એ બે મરણ છે. ચવણ તે ચવીને સમુચિછમ જાય તે બાવીશ દંડકમાં, જ્યોતિષી ને વૈમાનિકમાં જાય નહિ, અને ગભજ વીશે દંડકમાં જાય. ગઇ તે સમુછમ મરીને ચાર ગતિમાં જાય અને ગભજ પણ ચાર ગતિમાં જાય, આગઈ તે સમુમિમાં બે ગતિને આવે, મનુષ્ય નેતિય"ચને અને ગજમાં ચાર ગતિને આવે. સમુચ્છિી મને નવ પ્રાણ એક મન નહિ અને ગભજને દશ પ્રાણુ લાભે, સમુછિમને જેગ બે, કાય જોગ ને વચન જેગ અને ગજને ત્રણ જેગ-મન, વચન ને કાય જેગ. ઈતિ વીશમ તિર્યંચ પચેડિયન હક,
એકવીશ મનુષ્યને દંડક. સમુસ્કિમ મનુષ્યમાં ત્રણ શરીર–ઉદારિક, તેજસ ને કામણ. જુગલિયામાં પણ તે જ ત્રણ શરીર, પંદર કમભૂમિના ગજ મનુષ્યમાં પાંચ શરીર લાભે, સમુમિની અવધેણું જ ને ઉo અંગુલને અસંખ્યાત ભાગ અને ગર્ભજ મનુષ્યની ભરત અરવત એ બેમાં આરાને મેળે જાણવી. પહેલે આરે બેસતાં ત્રણ ગાઉની અને ઉતરતાં આરે બે ગાઉની. બીજે આરે બેસતાં બે ગાઉની ઉતરતાં એક ગાઉની. ત્રીજે આરે બેસતાં એક ગાઉની અને ઉતરતાં પાંચસે ધનુષની. ચેાથે આરે બેસતાં પાંચસેં ધનુષની અને ઉતરતાં સાત હાથની, પાંચમે આરે બેસતાં સાત હાથની અને ઉતરતાં એક હાથની. છઠે આરે બેસતાં એક હાથની અને ઉતરતાં