________________
૧૧૮
શ્રી લધુદંડક વીશમે તિર્યંચ પચંદ્રિયને દંડક પાંચે સમુચ્છિમને શરીર ત્રણ–દારિક, તેજસ ને કામણ અને ગર્ભજને ચાર શરીર તે વૈકય વધ્યું, એ પાંચની અઘેિણુ કહે છે. જળચર સમુમિ ને ગભજની જર અંગુર અસં. ઉ૦ હજાર જજનની, સ્થળચર સમુછિમની જર અંગુર અસં૦ ઉગ્ર પ્રત્યેક ગાઉની, ગભજની જ૦ અંગુર અસં૦ ઉ૦ છ ગાઉની, ઉર૫ર સમુર્ણિમ સપની જવ અંગુઠ અસં૦ ઉ. પ્રત્યેક જોજનની, અને ગભજની જ અંગુર અસં૦ ઉગ હજાર જેજનની. ભુજપર સમુચ્છિમ સપની જડ અંગુઠ અસં૦ ઉo પ્રત્યેક ધનુષની, ગર્ભ જની. જ૦ અંગુઠ અસં. ઉપ્રત્યેક ગાઉની, ખેચર સમુચ્છિમ ને ગભજની જડ અંગુઠ અસં૦ ઉ. પ્રત્યેક ધનુષની, અને ઉત્તર વય કરે તે જ અંગુરુ સંખ્યા ઉ૦ નવસે જે જનની, સમુચ્છિ મને એક છેવટું સંઘયણ. ગભજને છ સંઘયણ સમુછિમને એક હું સંસ્થાન, ગજને છ સંસ્થાન, કષાય ચારે, પણ તિય અને માયા ઘણી. સંજ્ઞા ચારે, પણ તિય અને આહાર સંજ્ઞા ઘણી લેશ્યા સમુચ્છિમને ત્રણ પહેલી, ગભજને છ લેશ્યા, ઇંદ્રિય પાંચે છે. સમુચ્છિમને સમુદ્યાત ત્રણ તે વેદની, કષાય, ને મારણાંતિક, અને ગર્ભજને સમુદુઘાત પાંચ તે વેદની, કષાય, મારણતિક, વૈકય અને તેજસ સંજ્ઞી અસંજ્ઞી બે છે. સમુચ્છિ મને વેદ એક નપુસક, ગર્ભ જને ત્રણ વેદ, સમુચ્છિમને પર્યાય પાંચ, મન નહિ અને ગર્ભજને છ પર્યાય છે. સમુચ્છિમને દષ્ટિ બે, સમકતને મિથ્યાત ગજને દષ્ટિ ત્રણ સમુચ્છિ અને દર્શન બે, તે ચક્ષુદન ને અચક્ષુદર્શન, ગર્ભજને ત્રણ દર્શન. સમુચ્છિમને જ્ઞાન બે, મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન ગર્ભજને ત્રણ જ્ઞાન, અજ્ઞાન સમુચ્છિમને બે-અતિ અજ્ઞાન ને શ્રત અજ્ઞાન અને ગર્ભજને ત્રણ અજ્ઞાન. સમુચ્છિમને યાગ ચારે તે
દારિકના બે, કામણ કાયmગ ને વ્યવહાર વચન. ગર્ભજને તેર ગિ તે આહારકના બે નહિ, સમુભિને ઉપગ છ તે બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દશન. ગર્ભજને ઉપગ નવ તે ત્રણ, જ્ઞાન ત્રણ અજ્ઞાન ને ત્રણ દશન, તેમજ આહાર જઘન્ય-કો છ દિશીના લે તથા ત્રણ પ્રકારે આહાર લે તે એજ, રેમ ને કવળ. ઉવવાય તે સમુ૭િમમાં દશ દંડકના આવીને ઉપજે-પાંચ સ્થાવર, ત્રણ વિકસેં.