________________
શ્રી લક
૧૧૫
ત્રણ દર્શન, તેમજ આહાર લે તે જવ અને ઉત્કટ છ દિશિને આહાર લે, વળી બે પ્રકારે આહાર લે એજ આહાર ને રેમ આહાર તે પણ શુભ અને અચિત. (ઉવવાય કે૦) બે દંડકના આવીને ઉપજે તે મનુષ્ય નેતિયચના આવીને ઉપજે, કિંઈ કેર : સ્થિતિ. ભવનપતિમાં દક્ષિણ દિશાના અસુરકુમારની સ્થિતિ જ દશ હજાર વર્ષની, ઉત્થર એક સાવે છે તેની દેવીની જ૦ દશ હજાર વર્ષની, ઉ૦ સાડા ત્રણ પલ્યોપમની. તેના નવનિકાયના દેવતાની જર દશ હજાર વર્ષની, ઉ, દેડ પલ્યોપમની, તેની દેવીની જ દશ હજાર વર્ષની ઉ૦ પણ ૧૦ની. ઉત્તર દિશાના અસુરકુમારની સ્થિતિ જ૦ દશ હજાર વર્ષની, ઉ એક સાગર ઝાઝેરાની, તેની દેવીની જ૦ દશ હજાર વર્ષની ઉ૦ સાડા ચાર પલ્યોપમની. તેના નવનિકાયના દેવતાની જ દશ હજાર વર્ષની, ઉo બે પલ્યોપમની દેશેઊણ, તેનો દેવીની જ0. દશ હજાર વર્ષની, ઉ. એક પલ્યોપમ દેશઊણીની છે સાહિયા મરણ અને અસહિયા મરણ એ બે મરણ લાભે. ચવણ તે ચવીને પાંચ દંડકમાં જાય, તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિય"ચ એ પાંચમાં જાય. ( ગઈ કે) મરીને બે ગતિમાં જાય, (આગઈ કે) આવે પણ બે ગતિને-મનુષ્ય અને તિયચને, પ્રાણ દશ લાભે, જેગ ત્રણ,
ઇતિ દશ ભવનપતિના દશ દંડક
પાંચ સ્થાવરના પાંચ દંડક. ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ તે૩, ૪ વનસ્પતિ એ ચારને શરીર વણુ તે ઔદારિક, તેજસ અને કામણ અને વાયુને શરીર ચાર, તે ઔદારિક, વૈકય, તેજસ અને કામણ. પૃથ્વી, પાણી, તેઉ અને વાયુ એ ચારેની અવઘણા જ ને ઉત્કટ અંગુલનો અસં૦ ભાગ અને વનસ્પતિની જ અંગુઠ અસંખ્યા. ઉત્કટ હજાર જજનની ઝાઝેરી, કમળ પ્રમુખની. સંઘયણ એક. છેવટુ. સંસ્થાન એક હું, પાચેનાં સંસ્થાન કહે છે–૧ પૃથ્વીનું સંસ્થાન મસૂરની દાળ તથા ચંદ્રમાને આકારે. ૨ પાણીનું સંસ્થાન પાણી ના પરપોટાને આકારે, ૩ તેઉનું સંસ્થાન સોયના ભારાને આકારે, વાયરાનું સંસ્થાન ધ્વજાને આકારે, પવનસ્પતિનું સંસ્થાન નાના પ્રકારનું. કષાય ચારે સંજ્ઞા