________________
શ્રી નવતત્ત્વ.
એની સાથે મતિજ્ઞાન, શ્રુતમજ્ઞાન તથા વિભ’ગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વાશ્રયી છે, તે લેતાં આઠની સખ્યા થાય છે. એમાંનુ ગમે તે એક અથવા અધિક જ્ઞાન જેમાં હાય, વળી દર્શન તે ચક્ષુ, અચક્ષુ, અધ તથા કેવલ, એ ચાર પ્રકારના દર્શનમાંનુ ગમે તે એક અથવા અધિક દર્શન જેમાં હાય, તથા ચારિત્ર તે સામાયિક, ક્રેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સુમસ પાય, યથાખ્યાત, દેશવિરતિ તથા અવિરતિ, એ સાત પ્રકારના હિંસાદિક અશુભ પરિણામથી નિવૃત્તિ તથા વ્યવહારથી ક્રિયાનિશેષરૂપ ચારિત્રમાંનુ ગમે તે એક અથવા અધિક ચારિત્ર હાય તથા તપ એ પ્રકારનુ કહ્યુ છે, એક કેવ્યથી, એના ખમાર ભે છે. તેનાં નામ નિર્દેશ તત્વમાં કહ્યુંવાશે, શ્રીજી ઇચ્છાનિધિરૂપ ભાવથી. એમાંનું ગમે તે એક અથવા અધિક તપ જેમાં હાય, તેમજ કરણ તથા લબ્ધિરૂપ અથવા બાળ પરાક્રમરૂપ એ બે પ્રકારનાં વીય ભાંનું ગમે તે એક અથવા વધારે જેમાં હાય તથા ઉપયોગ તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન તથા ચાર દર્શન એ માર પ્રકારના સાકાર તથા નિરાકારરૂપ ઉપયાગમાંના ગમે તે એક અથવા વધારે ઉપયાગ જેમાં હાય, તેમ સંસારી અથવા સિદ્ધ છત્ર હીએ. એ ગુણ જીવ વિના બીજા કાઇમાં હાય નહિ, એ પ્રકારે જીવતુ લક્ષણ જાણવું ઈતિ જીવતત્વ.
૨ અજીવતત્વ.
જડ લક્ષણૢ, ચૈતન્ય રહિત તેહને અજીવતવ કહીએ. હુવે અજીવતત્વના ચૌદ ભેદ કહે છે. ૧ ધર્માસ્તિકાયના સ્કંધ, ૨ ક્રેશ, ૩ પ્રદેશ, ૪ અધર્માસ્તિકાયના સ્કંધ, ૫ દેશ, હું પ્રદેશ, ૭ આકાશાસ્તિકાયના સ્કંધ, ૮ દે, ૯ પ્રદેશ ૧૦ અદ્યાસમયકાળ, એ દૃશ ભેદ અરૂપી અજયના કહ્યા. રૂપી અજીવના. ચાર ભેદ કહે છે. ૧૧ પુગળાસ્તિકાયના સ્કંધ, ૧૨ દેશ, ૧૩ પ્રદેશ, ૧૪ પરમાણુપુદ્ગલ એ મળી ૧૪ ભેદ કહ્યા, ત્ર
× સ્ક્રબ દેશ પ્રદેશની સમજણુ.
પ્રદેશના સમૂહને અસ્તિકાય કહે છે. ત્રણે ભ્યાના રજવાત્મક સ્કંધ કહેવાય છે તેથી કાંઇક એ હાય અથવા સકળ પ્રદેશાનુગત સામાન્ય