________________
શ્રી. નવ તત્વ. ૫ સંઠાણ, ૬ સ્પેશ એ વીશ લાભે, ખરખરામાં ખરખરે ને સુહાળો બે વર્જવા, એમ બબ્બે વવા, એમ વીશને આડે ગુણતાં ૧૮૪ થયા, એ સર્વે મળીને પ૩૦ ભેદરૂપી અછવના કહ્યા, એમ સઘળા મળીને કુલ ૫૦ ભેદ અજીવના જાણવા. ઇતિ અવતત્વ.
૩ પુણ્યતત્વ. શુભ કમાણી કરી, શુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભેગવતાં મીઠાં લાગે તેને પુણ્યતત્વ કહીએ. | નવ ભેદ પુણ્ય ઉપરાજે તે કહે છે, ૧ અનપુ, ૨ પાણપુને, ૩ લયણપુને, ૪ સયણપુને,જે ૫ વત્યપુને, ૬ મનપુને, ૭ વચનને, ૮ કાયમુને, ૯ નમસ્કારને, એ નવ ભેદે પુણયા ઉપજે, તેનાં શુભ ફળ ૪ર ભેદે ભેગવે, તે કહે છે –
૧ શાતા વેદનીય–સુખનો અનુભવ કરાવે. ૨ ઉંચ ગોત્ર, ૩ મનુષ્ય ગતિ. ૪ મનુષ્યાનુપૂર્વી–મનુષ્યના ભવ બાંધવા ૫ દેવતાની ગતિ, ૬ દેવાનું પૂર્વી-દેવતાના ભવ બાંધવા, ૭ પંચૅવિયની ગતિ, ૮ ઉદારિક શરીર– ઉદારિક શરીર યોગ્ય પુદગળ ગ્રહણ કરીને તથા તેને શરીરપણે પરિણુમાવીને જીવ પોતાના પ્રદેશની સાથે મેળવે તે મનુષ્ય તિર્યંચનું શરીર. ૯ વૈકેય શરીર–બે પ્રકારનું છે. ૧ પપાતિક તે દેવતા તથા નારકીને હાય, ૨ લબ્ધિ પ્રત્યયી તે તિર્યંચ તથા મનુષ્ય લબ્ધિવંતને હેય છે, ૧૦ આહારક શરીર–ચૌદપૂર્વધારી મુનિરાજ તીર્થકરની બદ્ધિ પ્રમુખ જેવાને અથે એક હાથે પ્રમાણ દેહ કરે છે તે. ૧૧ તેજસ શરીર– આહારનું પચન કરનાર તથા તેજુલેશ્યાને હેતુ, આ સર્વ સંસારી જીવને હોય છે, ૧૨ કામણ શરીર–કમના પરમાણુ આત્મપ્રદેશની સાથે મળ્યાં છે તે જ જાણવું. આ શરીર પણ સંસારી સર્વ જીવને હેાય છે. ૧૩ ઉલારિકનાં અંગ ઉપાંગ –ઉતારિક શરીરના સઘળા અવયે પામવા. ૧૪ વૈકેયનાં અંગ ઉપાંગ૧૫ આહારકના અંગ ઉપાંગ ૧૬ વજaષભનારાયસંgયણ–લેઢાના જેવું ઘણું જ મજબુત સંઘયણ, ૧૭ સમચરિંસગંઠાણુ–પલાંઠી
૧ સ્થાનક આદિ ૨ શયા, પાટ, પાટલા આદિ. ૩ વસ્ત્ર.