________________
tot
શ્રી લઘુ તક
અને ૪ વ્યવહાર સ૦ એ ચાર મનના જાણવા તથા ૧ સત્ય વ્રચનયાગ, ર્ અસત્ય, ૧૦, ૩ મિશ્ર ૧૦, ૪ વ્યવહાર ૧૨ એ ચાર વચનના જાણવા. તથા ૧ ઉદારિક, ૨ ઉત્ક્રારિકના મિશ્ર, ૩ વૈક્રિય, ૪ વૈક્રિયના મિશ્ર, ૫ આહારક, ૬ આહારકના મિશ્ર અને ૭ કામ્હણકાય ચોગ એ સાત કાયાના જાણવા-સર્વે મળી પદ્મર ચાગ જાણવા ॥ ૧૭ ।
( વયેાગ કે૦ ) ઉપયોગ ખારું તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શીન એ ભાર્ ઉપયોગ જાણવા ૫ ૧૮ ૫
(તહા કિમાહારે કેર) તેમજ અનુક્રમે આહાર લે, જ ત્રણ દિશિના અને ઉ છ દિશિના ત્રણ દિશિ તે ૧ ઉચી, ૨ નીચી અને ૩ ત્રાછી, અને છ દિશિ તે ૧ પૂર્વ, ર્ પશ્ચિમ, ૩ ઉત્તર, ૪ દક્ષિણ, પ ઉંચી અને ૬ નીચી. તથા ત્રણ પ્રકારના આહાર લે તે ૧ સચિત્ત, ર્ ચિત્ત અને ૩ મિશ્ર. તથા ત્રણ પ્રકારને આહાર લે તે ૧ એજ, ૨ રામ અને ૩ કવળ એ ત્રણ પ્રકારના આહાર !! ૧૯ !
રમ
( વવાય કે૦) કેટલા ફ્રેંડકના આવીને ઉપજે? તે આગળ કહેવાશે ! ૨૦૫
( ઇ કે ) સ્થિતિ. તે જ અંતર્મુહુત અને કૃષ્ટિ તેત્રીશ સાગરોપમની. તે સ્થિતિ આગળ કહેવાશે. ॥ ૨૧ મા
(સમુહાએ કે૦ ) ૧ સમેાહિયા મરણુ, ૨ અસમાહિયા મરણ, તેમાં સમેાહિયા ભરણુ તે કીડીની લારની પેઠે જીવના - દેશ છુટા છુટા નીકળે તે. અને અસમાહીયા મરણ તે ફુંકના ભડાકાની પેઠે જીવના પ્રદેશ સામટા નીકળે તે. ા ૨૨ u
(ચવણ કે૦) કેટલા દંડકમાં ચીને જાય તે આગળ કહેવારો ॥૨૩॥
.( ગઇ કે૦ ) ગતિ પાંચ તે ૧ નરની, ર્ તિય ચની, ૩ મનુષ્યની, ૪ દેવતાની અને ૫ સિદ્ધની. તેમાં જે જવુ' તે ગતિ,
( આગઇ કે૦ ) આવવુ તે આગંત. તે ચાર પ્રકારની-૧ નકની, ૐ તિર્યંચની ૩ મનુષ્યની અને ૪ દેવતાની. ( ચેવ કે) નિચ્ચે એ એ ગાથાના અર્થ કહ્યો ! ૨૪ ૫
પ્રાણ શ. તેમાં પંચદ્રિના પાંચ પ્રાણ તે ૧ શ્રોત્ર ય,