________________
૧૦૮
શ્રી લધુબંઇક. ભુજપર સર્પ, તેના અનેક ભેદ. નેળ, કેળ, કાંકિડા, ગેહ, ઉદર, ખિસકેલી પ્રમુખ છે ૪ ખેચર તે જે આકાશે ચાલે તે પંખીની જતિ. તે પંખીના ચાર ભેદ-૧ ચમી પંખી, ૨ રામ પંખી, ૩ વિતત પંખી, ૪ સમુગ પંખી, ચમે પંખી તે ચામડાની પાંખ તે છાપા વાગુલ પ્રમુખ છે ૧ મે રેમ પંખી તે
મરાયની પાંખ તે સૂડા, ચરકલા, પારેવા પ્રમુખ છે ૨ એ બે પંખી આદી દ્વીપમાંહિ અને અઢી ઢાપ બહાર છે. વિતત પંખી તે જેની પાંખ પહેળીજ રહે તે વિતત પંખી કહીએ, જે ૩ છે સમુગ પંખો તે જેની પાંખ હાબડાની પેઠે બીડાયેલી રહે તે સમુગ પંખી કહીએ, એ બે પંખી અઢીકોપ મહારજ છે. એ પાંચ તિર્યંચ પંચંદ્રિય સમુઠીમ અને ભજ જાણવા. એ વીશમે તિય"ચ પચેંદ્રિયને દંડક થ.
એકવીશમે મનુષ્ય પંચેવિયને દંડક--તે મનુષ્ય પદ્રિયના ૪ ભેદ-૧ પંદર કામ ભૂમિનાં મનુષ્ય, ૨ ત્રીશ અકર્મ ભૂમિનાં મનુષ્ય, ૩ છપન અંતરદ્વીપનાં મનુષ્ય અને ૪ ચૌદસ્થાનકમાં સમુચ્છમ મનુષ્ય. કર્મ ભૂમિ તે કેને કહીએ? જ્યાં અસિ, મસિ અને કૃષિ એ ત્રણ પ્રકારના વ્યાપાર છે. તે ૧ (અસિ કે , તરવાર પ્રમુખ હથિયારનું બાંધવું, ૨ (મસિ કે) લખવાને વ્યાપાર કરે, ૩ (કૃષિ કે.) ખેતીવાડી પ્રમુખ વ્યાપાર કરે, એ ત્રણ પ્રકારના વ્યાપાર કરીને જે છે, તે કમભૂમિનાં મનુષ્ય કહીયે. તે કર્મ ભૂમિનાં ક્ષેત્ર કેટલો છે? પાંચ ભરત, પાંચ અિરવત, પાંચ મહાવિદેહ એ પંદર ક્ષેત્ર કર્મભૂમિનાં છે. તે કયે કયે ઠેકાણે છે? તે કહે છે. એક લાખ જોજનને જબુતપ છે. તેમાં એક ભરત, એક ઐરાવત અને એક મહાવિ. રહ, એ ત્રણ કમભૂમિનાં ક્ષેત્ર જંબુદ્વિપ મળે છે, તે જંબદ્વીપને કરતા બે લાખ જોજનને લવણ સમુદ્ર છે. તેને ફરતા ચાર લાખ
જનને ધાતખિંડ દ્વોપ છે, તેમાં બે ભરત, બે એરવત, અને બે હાવિદેહ એ છ ક્ષેત્ર ધાતકીખ મળે છે, તેને ફરતે આઠ લાખ જેજનને કાળોદધિ સમુદ્ર છે, તેને ફરતો આઠ લાખ જેજઅને પુષ્કરાઈ દ્વાપ છે, તેમાં બે ભરત, બે ઐરાવત અને બે મહાવિરહ એ છ ક્ષેત્ર પુકરાઈ હીપ મળે છે. એ પંદર કર્મભૂમિ કહાં,