________________
૧૧૨
શ્રી લધુ ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વિ૯િ, ૪ વરૂણ ૫ ગાયા, ૬ તોષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગિચા અને ૯ રિદા એ નવ લોકાંતિક બ્રાહ્મલેકવાસી માટે ઉત્તમ વૈમાનિકમાં ભળ્યા. ઇતિ ચોવીશ દંડકનાં નામ કહ્યાં. એ ૨૪
હવે સાત કોડ અને બહેતર લાખ ભવનપતિનાં ભવન છે, ચોરાશી લાખ નરકાવાસાં છે, વાણુખ્યતરનાં અસંખ્યાતા નગર છે, જતિષીનાં અસંખ્યાતા વિમાન છે, તિથીના અસંખ્યાતા રાજ્યધાની દ્વીપ છે, રાશી લાખ સતાણું હજાર વેવીશ વિમાન વૈમાનિકનાં છે, મનુષ્યના સંખ્યાતા વાસ છે. શેષ નવ દંડકના અસંખ્યાતા વાસ છે, તે સર્વનું વર્ણન અન્ય સિદ્ધાંતથી જાણવું
સિદ્ધશિલાનાં બાર નામ–૧ ઇસિતિવા, ૨ ઇસિપભાાતિવા, ૩ તકૃતિવા, ૪ તણું તણુતિવા, ૫ સિદ્ધિતિવા, ૬ સિદ્ધાલયેતિવા, ૭ મુત્તિતિવા, ૮ મુરાલયેતિવા, ૯ લાયગતિવા, ૧૦ લોગથ. ભિયેતિવા, ૧ લેગપડિહેતિવા, ૧૨ સવ્વપાણભૂય જીવસત્ત સુહાબહેતિવા, એ મોક્ષનાં બાર નામ કહ્યાં.
એ કિંચિત માત્ર નામ દ્વારા સંપૂર્ણ ચાવીશ દ્વાર તે ચોવીશ દંડક ઉપર ઉતારે છે.
- પહેલે નારકીને દંડક. નારકીને શરીર ત્રણ, વિક્રિય, તેજસ અને કામણ ભવધારણી શરીરની અવધેણું જઘન્ય અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉલ્ક પાંચસે ધનુષની અને ઉત્તર ક્રિય શરીરની જ૦ અંગુઠા સંખ્યા અને ઉત્કૃ૦ હજાર ધનુષની. પહેલી નરકે જ૦ અંગુ અસં૦ અને ઉત્કૃષ્ટ પિણા આઠ ધનુષ ને છ આંગળની અને ઉત્તર થિક્રિય કરે તે જવ અંગુર સંખ્યા અને ઉત્કટ સાડાદર ધનુષ ને બાર આંગળની. બીજી તરકે જ૦ અંગુરુ અસંહ અને ઉત્કૃ૦ સાડાપંદર ધનુષ ને બાર આગળની અને ઉત્તર વૈક્રિય કરે તો અંગુર સંખ્યા અને ઉત્કૃo સવાએકત્રીશ ધનુષની, રોજી નરકે જ૦ અંગુઠ અસંતા અને ઉત્કૃ૦ સવાએન્નીશ ધનુષની અને ઉત્તર વૈકિય કરે તે જ૦ અંગુર સંખ્યા અને ઉત્કૃ૦ સાડીબાસઠ