________________
૧૧૦
શ્રી લઘુદંડક પૂર્વ પશ્ચિમને છેડે બબ્બે ડાઢા નિકળી છે, તે એકેડી ડાઢા ઉપર સાત સાત અંતર દ્વીપ છે, એમ અઠ્ઠાવીશ ૬ છપ્પન અંતરીપ છે, તેનું સુખ અકર્મભૂમિની પેઠે જાણવું.
ચૌદ સ્થાનકના સમુચ્છિમિ મનુષ્ય – (ઉચ્ચારે સુવા કે. ) વડીનિતમાં ઉપજે, ૨ (પાસવણે સુવા કે ) લઘુનિતમાં ઉપજે, ૩ ( ખેળે સુવા કે ) અળખામાં ઉપજે, ૪ (સંઘાણે સુવા કે) નાસિકાના પ્લેક્સમાં ઉપજે, ૫ (વતેસુવા કેડ ) વમનમાં ઉપજે, ૬ ( પિત્તે સુવા કેવ ) પિતાડામાં ઉપજે, 9 ( પુએ સુવા કેટ ) પરૂમાં ઉપજે, ૮ ( સોણિએ સુવા કે. ) રૂધિરમાં ઉપજે, ૯ ( સુકે સુવા કેડ ) વીર્યમાં ઉપજે, ૧૦ (સુક્કપોગલ પરિસાહિએ સુવા કે ) વીર્યાદિકના પુદગલ સૂકાણા તે ભીના થયા તેમાં ઉપજે, ૧૧ ( વિગય જીવ કવરે સુવા કે૦) જીવ રહિત મૃતકના કલેવરમાં ઉપજે, ૧૨ (ઇથિ પુરિસ સંજોગે સુવા કે ) સ્ત્રીપુરૂષના સંગમાં ઉપજે, ૧૩ ( નગરની ધમણે સુવા કેવ ) નગરની ખાળ પ્રમુખમાં ઉપજે અને ૧૪ (સલ્વે સુચેવ અસુઈ ઠાણે સુવા કે ) મનુષ્ય સંબંધી પિયા પ્રમુખ અશુચિ થાનકમાં ઉપજે, એ અસંખ્યાતા સમુચ્છિક મનુષ્ય અંતમુહુર્તમાં મનુષ્યના શરીરથી વસ્ત દૂર થાય, તેમાં ઉપજે. એવા એક એક ક્ષેત્રના ગભજ. મનુષ્ય અપર્યાપ્તા અને એક એક પર્યાપા તથા એક એક સમુછિમ મનુષ્યના અપર્યાપ્તા એમ ત્રણસેં ત્રણ ભેદને એકવી. શમાં મનુષ્યને દંડક થયો.
બાવીશમા વાણુવ્યંતરનો દંડક તેની સેળ જાત છે–૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ કિં પુરૂષ, ૭ મહારગ, ૮ ગંધર્વ, ૯ આણજી, ૧૦ પાણપત્રી, ૧૧ ઇસિવાઈ ૧૨ ભૂવાઇ, ૧૩ મંદિય, ૧૪ મહાકદિય, ૧૫ કીંડ અને ૧૬ પયંગદેવ, એ સોળે જાતના વાણવ્યંતરનો બાવીશમે દંડક થયે.
વીશમે જોતિષીને દંડક તેની દશ જાત છે -૧ ચંદ્રમા, ૨ સૂર્ય, ૩ પ્રહ, ૪ નક્ષત્ર, ૫ તાણ એ પાંચ ચળ તે અહીદ્વીપમાં છે અને એ પાંચ સ્થિર તે અકીકીપ બહાર છે. એ દશ જાત, બે ચંદ્રમા ને બે સૂર્ય જંબુદ્વીપમાં છે, ચાર ચંદ્રમા અને ચાર સૂર્ય લવણ સમુદ્રમાં છે, બાર ચંદ્રમા અને બાર સૂર્ય ધાતકીખંડમાં