________________
શ્રી લલ્લુદ ડૉ.
) કષાય ચાર-૧ કા, ર્ માન, ૩ માયા અને ( તહુહુતિ કે ) તેમજ આગળ કહેરો,
૧૦૪
( કષાય કે ૪ લાભ ॥ ૫ ॥
તે પ્રકારે હાય.
( સન્નાઓ કે ) સજ્ઞા ચાર–૧ આહાર સંજ્ઞા, ર્ ભય સ'જ્ઞા, ૩ મૈથુન સજ્ઞા અને ૪ પરિગ્રહ સંજ્ઞા ॥ ૬ ॥
( લેશ કે ) લેશ્યા છે.--૧-કૃષ્ણ લેશ્યા, સ્ નીલ લેશ્યા, ૩ કાપાત વેશ્યા, ૪ તેજી લેશ્યા, ૫ પદ્મ લેશ્યા અને ૬ શુકલ લેશ્યા ! ૭૫
( ઇંદ્રિય કે ) ઇંદ્રિય પાંચ-૧ શ્રોત્રક્રિય, ર્ ચક્ષુઇંદ્રિય, ૩ ધ્રાણેયિ ૪ સે°પ્રિય અને ૫ સ્પર્શે દ્રિય, ૫ ૮ ॥
( સમુગ્ધાત કે૦ ) સમુદ્દાત સાત-૧ વેટ્ટની સમુદ્દાત, ૨ કષાય સ૦, ૩ માણાંતિક સ૦, ૪ વૈક્રિય સ૦, ૫ તેજસ સ૦ ૬ આહારક સ૦ અને ૭ કેવળ સમુદ્દાત. ।। ૯ u
( સન્ની કે ) સંજ્ઞી અને અસ’જ્ઞી,-તેમાં જેને મન હાય તે સ’ગી અને મન ન હોય તે અસંગી u ૧૦ u ( વેદ્ર કે૦ ) વેદ ત્રણ-૧ શ્રી વેદ, ૨ પુરૂષ વેદ અને ૩ નપુંસક વેદ ! ૧૧ ૫
( ય કે ) વળી ( પત્તિ કેર), પર્યાય છે તે–૧ આહાર પર્યાસ, ૨ શરીર ૫૦, ૩ ઇંદ્રિય ૫૦, ૪ શ્વાસેાધાસ ૫૦, ૫ ભાષા ૫૦ અને ૬ મન પર્યાસિ ! દર !
છ પર્યાપ્તિનું સ્વરૂપ દર્શાવે છે.
પુદ્ગલના ઉપચયથી થયા જે પરિણમન હેતુ શક્તિ વિશેષ, તેને પર્યાપ્તિ કહે છે. એના બે ભેદ છે—એક લબ્ધિપર્યાપ્તિ અને ખીજી કરણ. પર્યાપ્તિ, જે કર્માંના ઉદયથી આરંભેલી સ્વયેાગ્ય પર્યાપ્તિ સ` પૂરી કરી નથી, પણ કરો તેને લબ્ધિપર્યાપ્ત કહે છે અને જેણે સ્વયેગ્ય પર્યાપ્તિ સ` પૂરી કરી લીધી તેને કરણુપર્યાપ્તિ કહે છે.
અપર્યાપ્ત પણ એ પ્રકારની છે–એક લબ્ધિ અપર્યાપ્તિ, બીજી કરણ અપર્યાપ્તિ. આર ́ભેલી · સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂરી કરે નહિ તેને લબ્ધિ અપપ્તિ કહે છે અને જે સ્વયેાગ્ય પર્યાપ્તિ સ પૂરી કરશે, પણ હુછ કીધી નથી, તેને કરણ અપર્યાપ્તિ કહે છે.